________________
સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪
[ ૨૨૭ અદત્તાદાન વિરમણ વ્રત“માગ્યા વિના વસ્તુ ગ્રહણ ન કરવી–એવા વ્રતને ગ્રહણ કરવાવાળા તેઓ પરસ્પર આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયા ! આપણા સાતમાંથી કેઈપણ એક જણ પિતાના વતનો ભંગ કરી, જે પાણી પીવડાવે તે બાકી બધાના વતનું રક્ષણ થાય. પરંતુ પોતપોતાના વ્રતના ભાગના ભયથી કેઈએ પણ તેના વચનને સ્વીકાર કર્યો નહિ અને બધા ત્યાં અનશન ગ્રહણ કરી હદયમાં શ્રી વીર પરમાત્માનું ધ્યાન ધરતા પિતાના અંબડ નામના ગુરુ ભગવંતને નમસ્કાર કરતા, સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયા. અંબડ પરિવ્રાજક સ્થલ હિંસાને ત્યાગ કરતે, નદી વગેરેમાં સ્નાન નહી કરતા, નાટક વિકથા વિગેરે અનર્થદંડને નહિ આચરતે, તુંબડા લાકડા અને માટીના જ પાત્ર વાપરતા, ગંગાની માટી સિવાય બીજી માટીનું વિલેપન નહીં કરતે, કંદમુળ અને ફળ વગેરેનું ભક્ષણ નહીં કરતઆધાકર્મ વગેરે દોષથી દૂષિત, આહારને નહિ વાપરતા અલંકાર વીંટીને ધારણ કરતે, ગેરૂ વગેરે રંગથી રંગેલ વને ધારણ કરતે, કેઈપણ ગૃહસ્થ આપેલા પાણીને વસ્ત્રથી સારી રીતે ગાળીને પીતે, અઢીશેર પાણી સ્નાન માટે ગ્રહણ કરતે, શ્રીમાન જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મમાં એક ચિત્ત ધારણ કરતે સર્વ પિતાનું જીવન સફળ કરી અંતે નજીકમાં જ મેક્ષ ગામી તે એક મહિનાની સંખના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાં દેવસુખને અનુભવી કેમે કરી માનવભવને પ્રાપ્ત કરી