________________
સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪
[ ૨૨૩
C
6
માટે એમ ઘણા લોક ત્યાં આવ્યા. પરંતુ સમ્યક્ત્વમાં અતિ નિશ્ચલ ચિત્તવાળી સુલસા પોતાના વ્રતના રક્ષણ માટે બ્રહ્મા આવ્યાની વાત સાંભળ્યા છતાં પણ તે વાતા ન સાંભળતી હાય તેમ ગણી ત્યાં ન ગઈ. તેથી ત્યાં સુલસાને નહિં આવેલી માની અંખડ શ્રાવક મીજે દિવસે દક્ષિણ દિશામાં ગરૂડ આસનવાળા, પીળા વસ્ત્રવાળા, તેમજ શખ, ચક્ર, ગદા અને સારંગ ધનુષ્યને ધારણ કરનારા લક્ષ્મી અને ગેાપીએ વગેરે સાથે વિવિધ ભાગેાની લીલાને કરતા વિષ્ણુનું રૂપ કરી નગરની બહાર રહ્યા. તે પણ મિથ્યાદૃષ્ટિના સંસર્ગથી ભય પામતી સુલસા ત્યાં ગઇ નહી. હવે તે ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં વાઘના ચામડાના આસન ઉપર બેઠેલા, વૃષભ વાહનવાળા, ત્રણ નેત્રવાળા, મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનારા તેમજ વહેતી ગંગા નદ્રીથી શે।ભતી જટાને ધારણ કરનારા, હાથીના ચામડાના વસ્ત્રવાળા, રાખથી ભરેલા દેહવાળા, એક હાથમાં શૂલ અને બીજા હાથમાં ખપ્પરને ધારણ કરનારા, હૃદય ઉપર ખોપરીની માલાવાળા પાતીથી શાલતા અ દેહવાળા, સાક્ષાત્ મહેશ્વરનુ રૂપ ધારણ કરી ’ વિશ્વના સકલ જીવાને ઉત્પન્ન કરવાની મારી શક્તિ છે, મારાથી બીજો કાઈ જગદીશ્વર નથી. આ પ્રમાણે નગરના લેાકેાની પાસે ખેલતા નગરની બહાર રહ્યા. તે વખતે લેાકેાના મુખમાંથી ઇશ્વરના આગમનની વાત સાંભળી, વિશુધ્ધ ધર્મમાં અનુરક્ત સુલસાએ તેના દર્શનની મનથી પણ ઇચ્છા ન કરી. ત્યાર પછી ચેાથે દિવસે ઉત્તર દિશામાં અદ્ભુત રણુ
"