________________
૨૨૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
વેશાલી નગરીમાં નીચે સુરંગ કરાવી. નાગસારથીના મંત્રીશ પુત્રાને રથમાં બેસાડી તેએની સાથે સુરંગના માર્ગ વડે વેશાલીમાં પ્રવેશ કર્યો. સુજ્યેષ્ઠા પણ ત્યાં પૂર્વ દેખેલા ચિત્રના અનુમાનથી મગધેશ્વર શ્રેણિક રાજાને ઓળખી, પોતાની અતિપ્રિય ચેલણા નામની લઘુ મ્હેનને સર્વ વૃત્તાંત કહી તેને વિયેાગ સહન નહિ કરવાથી પહેલા જ તેને રથમાં બેસાડી પોતે પેાતાના રત્નાના આભરણના કરંડિયો લાવવા માટે જેટલામાં ઘરમાં ગઈ, તેટલામાં સુલસાના પુત્રોએ રાજાને કહ્યું, હું સ્વામી ! આ શત્રુના ઘરમાં લાખે। સમય રહેવુ યોગ્ય નથી ’ તેથી તેનાથી પ્રેરિત થયેલે શ્રેણિક રાજા ચેલણાને જ ગ્રહણ કરી જલ્દી પાછા વળ્યા. અહિં સુજ્યેષ્ડા પણ પોતાના આભરણનો કરડિયા ગ્રહણ કરી જેટલામાં ત્યાં આવી તેટલામાં શ્રેણિક રાજાને જોયા નહિં. તેથી તે વખતે અપૂર્ણ મનેરથવાળી મ્હેનના વિચાગથી દુ:ખી થયેલી ઉચ્ચ સ્વરથી. ‘હા ! ચેલણા હરણુ કરાય છે.’એ પ્રમાણે પાકાર કર્યો તે સાંભળી ક્રોધથી વ્યાકુળ થયેલા ચેટકરાજા પાતે જ જેટલામાં શસ્ત્રાદિક વડે તૈયાર થાય છે. તેટલામાં પાસે રહેલા બૈગિક નામના સુભટ રાજને રોકી પોતે જ કન્યાને લાવવા માટે ચાલ્યા. તે સુભટ તૈયાર થઇ, ત્યાં જઇ સુરંગમાંથી નીકળતાં સુલસાના સ` પુત્રોના સમકાલે એક જ ખાણુથી બધાના વધ કર્યાં. ત્યાર પછી સુરંગના સાંકડાપણાને લીધે જેટલામાં ખત્રીશ રથા દૂર કરે છે. તેટલામાં શ્રેણિક રાજા ઘણા માનું ઉલ્લંઘન કરી ગયા, તેથી ઔર ંગિક સુભટ પૂ