________________
દમસાર મુનિની કથા : ૧૦૨
[ ૨૦૯ માગે તમે જાવ જેથી ગૃહસ્થના ઘરે જલ્દી નજીક આવશે. તેથી સરવ સ્વભાવી તે સાધુ તેને બતાવેલ માગે જ ચાલ્યાં. પરંતુ તે માર્ગ અતિ વિષમ કુમાર્ગ સરખો હોવાથી તે માર્ગમાં એક પગલું પણ ચાલવાને શક્તિમાન થયા નહિ. તેમજ બધા ઘરના પાછલા ભાગો જ દષ્ટિ માર્ગમાં આવે છે. કોઈ પણ માણસ સામે મળતું નથી, તેથી આ ખરાબ માગ જોઈ કેધ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલા તે સાધુએ વિચાર કર્યો-અહે! આ નગરના લોકે દુષ્ટ છે, જેથી પાપી એવા આને પ્રોજન વિના જ મને આવા દુઃખમાં નાખે. આવા દુષ્ટ પ્રાણીઓ શિક્ષા કરવા
ગ્ય છે. કહ્યું છે કે કેમલને વિષે કેમલ થવું અને કર્કશને વિષે કર્કશ થવું. જેમ ભમરે લાકડાને કાપે છે છે પરંતુ કુલ કેમળ હોવાથી તેને દુઃખ આપતા નથી, તેથી હું પણ આ દુષ્ટ લેકેને દુઃખમાં પાડું.
આ પ્રમાણે વિચાર કરી કધથી ભરેલ તે સાધુએ કઈ છાયાવાળા પ્રદેશમાં ઉભા રહી, “ઉડ્ડાણ મૃત” ગણવાને પ્રારંભ કર્યો. તે સૂત્રની અંદર ઉગ ઉત્પન્ન કરનારા સૂત્રે છે. જે સ્ત્રના પ્રભાવથી ગામ નગર અથવા દેશ સુવાસિત (સારી રીતે રહેલો હોય તે પણ તે ઉજ્જડ થાય છે. હવે તે મુનિ ભગવંત કોધથી જેમ જેમ સૂત્ર ગણવા લાગ્યા તેમ તેમ નગરમાં અચાનક દુશ્મનના આક્રમણની વાત પ્રગટ થવાથી સર્વ નગરના લેકે ભયભીત થયા અને શેકથી વ્યાકુલ બની સર્વ પિતાનું ધન ધાન્ય વગેરે ત્યાગ કરી ફકત પિતાને જીવ લઈને જ ચારે દિશામાં નાસી