________________
HAIR નંદ મણિયારની કથા
પ્રભુ મહાવીર પાસેથી સમ્યકત્વ મેળવીને મણિયાર શેઠની જેમ પાખંડી લોકના સંસર્ગથી પ્રાપ્ત થયેલ ધર્મ પણ નાશ પામે છે.
એક વખત રાજગૃહિ નગરીમાં શ્રી વર્ધમાન જિનેશ્વર પધાર્યા. શ્રેણિક વગેરે શ્રધાળ. લેકે વંદન માટે ત્યાં ગયા. તે વખતે સૌધર્મ દેવલોકમાં રહેનારે દર્દીરાંક નામને દેવ ચૌદ હજાર સામાનિક દેવતાના પરિવાર સાથે જિનેશ્વરના વંદનને માટે ત્યાં આવ્યું. સૂર્યાભ દેવની જેમ શ્રી મહાવીર પ્રભુ સમક્ષ બત્રીશ પ્રકારના નાટક કરીને પિતાને સ્થાને ગ.
તે વખતે ગૌતમ સ્વામીએ પૂછયું, હે ભગવંત! આ દેવે આવા પ્રકારની આધિ ક્યા પુણ્ય વડે પ્રાપ્ત કરી. ભગવંતે કહ્યું આ જ નગરમાં એક મહાઋધિવાળે મણિ યાર શેઠ રહેતું હતું. તેણે એક વખત મારા મુખમાંથી ધર્મ સાંભળી સમ્યકત્વ સહિત બારવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારથી તેણે શ્રાવકધર્મ લાંબો સમય પાળે. કયારેક દેવેગથી કુદષ્ટિના સંસર્ગથી તેમજ તેવા પ્રકારના સારા સાધુના સમાગમના અભાવથી તેના મનમાં મિથ્યાત્વબુદ્ધિ વધવા લાગી અને સુબુધિ કમે કરીને મંદ થઈ. તે કારણથી મિશ્ર પરિણામથી સમય પસાર કરતાં તે શ્રેષ્ઠીએ એક વખત ઉનાળામાં પોષહ વ્રત સહિત અઠ્ઠમ તપને કર્યો. ત્યાં ત્રીજા દિવસની મધ્ય રાત્રિમાં તરસની પીડાથી આધ્યાનવાળા તેણે આ પ્રમાણે વિચાર કર્યો