________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચવીને કામદેવની માફક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે..
ઉપદેશ - અહિંયા આનંદશ્રાવકનું દૃષ્ટાંત સાંભળીને હે ભવ્ય છે ! તમારે ભાવની વિશુદ્ધિમાં જ હંમેશા પ્રયત્ન કરે જોઈએ
એ પ્રમાણે ભાવ વિશુદ્ધિ ઉપર આનંદ શ્રાવકની છપનમી કથા સમાપ્ત.
-કથાવલિ ગ્રંથમાંથી.