________________
કનકકેતુની કથા : ૯૯
[ ૧૯૩ આપી, અંજલી જોડી પિફ્રિલાએ પૂછ્યું હે પૂજ્ય! તેવું કંઈ પણ કરે કે જેથી મારે સ્વામી મારે આધીન થાય, તેથી આપને પરોપકારનું ઘણું પુણ્ય થશે. જેથી કહ્યું છે કે ઉપકારને વિષે જેની મતિ છે અને જે ઉપકારને ભૂલતા નથી તે બે પુરૂષને પૃથ્વી ધારણ કરે છે. અથવા તે બે પુરૂષ વડે પૃથ્વી ધારણ કરાયેલી છે. આ પ્રમાણે પિફ્રિલાનું વચન સાંભળીને સુત્રતા સાધ્વીએ કહ્યું, કે આ તમે શું બેલ્પા? આવા પ્રકારની પ્રવૃત્તિ સ્ત્રીઓને ઉચિત નથી, કારણ કે મંત્ર-તંત્ર વડે સ્વામિનું વશીકરણ કરવું તે મહા દોષને માટે થાય છે. તેમજ સર્વ પાપને ત્યાગ કરનારા અને મહાવતેને ધારણ કરનારા એવા અમેને આ કામ
દિ પ્રયોગો કરવા યોગ્ય નથી. તું જે ભોગને માટે વશીકરણ કરાવે છે, તે ભેગો સંસારી જીને દુઃખના કારણ છે અને કિપાક ફળ સરખા વિષે પ્રારંભમાં સુંદર લાગે છે. પણ અંતે અતિ ભયંકર અને નરકાદિ દુર્ગતિને આપનારા છે. તેમજ દીર્ઘકાળ સેવાયેલા વિષયે પણ સંતોષ કરનારા થતા નથી, તેથી તમે આ વિષયેની અભિલાષાને ત્યાગ કરી જિનેશ્વર ભગવતે કહેલા શુધ્ધ ધર્મને સે જેથી સર્વ સિદ્ધિ થાય. આ પ્રમાણે સુવતા સાધ્વીના મુખમાંથી ઉપદેશ સાંભળી તેણીએ તેઓના વચનને સ્વીકાર કર્યો અને સ્વામીની આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેથી કેધ રહિત બની તેના સ્વામિએ કહ્યું કેખરેખર તમે ધન્યપાત્ર છે-જે કારણથી તમેએ ચારિત્ર ગ્રહણ કર્યું. “હવે દેવ રૂપે ઉત્પન્ન થયેલા તમારે મને