________________
૧૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રીતે મંત્રીએ તે પુત્રને પિતાની સ્ત્રી પિકિલાને આપે. તે વખતે પિટ્ટિલાને ઉત્પન્ન થયેલી પુત્રી પદમાવતીને આપી. ત્યાર પછી દાસીએ રાજાની પાસે પુત્રીના જન્મનું સ્વરૂપ જણાવ્યું.
અહિં મંત્રીના ઘરમાં વૃદ્ધિ પામતા રાજકુમારનું “કનકધ્વજ” એ પ્રમાણે નામ આપ્યું, કેમે કરીને તે યુવાવયને પામ્યા. તે વખતે કનકકેતુ રાજા પલકમાં ગયે. સર્વે સામંત વગેરે ચિંતા કરવા લાગ્યા. આ રાજ્ય કેને આપવું? તે વખતે તેતલિપુત્ર મંત્રીએ સર્વ પદમાવતી દેવીનું સ્વરૂપ કહ્યું. તે વખતે કનકધ્વજને આ રાજાને પુત્ર છે એમ જાણી સર્વ અત્યંત ખુશી થયા. સર્વએ પણ મોટા આડંબરથી તે કનકધ્વજ રાજકુમારને રાજ્ય ઉપર બેસાડ. કનકધ્વજ રાજાએ મંત્રીને મહા ઉપકારી જાણ મંત્રીનું ઘણું સન્માન કર્યું. ઘણા આનંદથી રાજ્યપાલન કરતાં તેને ઘણા કાળ ગયે. એક વખત મંત્રીએ ઘરમાં પિફ્રિલા સ્ત્રી પહેલા પ્રાણ કરતાં પણ ઘણી પ્રિય હતી. પરંતુ કેઈ અશુભ કર્મને દોષથી હવે તે અપ્રિય થઈ. તેથી જુદી શા કરી. પિટિલાના મનમાં ઘણું દુઃખ ઉત્પન્ન થયું. કહ્યું, છે કે-“રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂનું અપમાન, અને નારીની જુદી શમ્યા અને નીતિશાસ્ત્રમાં શસ્ત્રવિનાને વધ કહ્યો છે. સ્વામિના અપમાનથી દુઃખી થયેલ તેણી વિશેષ કરીને દાન વિગેરે ધર્મકૃત્ય કરવા લાગી. એક વખત પિફ્રિલાના ઘરમાં એક સુવ્રતા નામની સાધી આહારને માટે આવ. રમુખ જઈ શુદ્ધ આહાર