________________
સનકુમાર ચક્રતીની કથા : ૭
[ ૧૮૭
ઉપદેશ – સર્વ પદાર્થોના ક્ષણિક ભાવને બતાવનારું સનતુ ચક્રવર્તીનું વૃત્તાંત સાંભળીને વિનશ્વર દેહને વિષે સર્વથા મમત્વપણું ત્યાગ કરે.
અલ્પ નિમિતથી પણ બંધ પામતા સનકુમાર ચકવતીની કથા ૪૭મી સમાપ્ત.
–ઉપદેશમાલા માંથી,