________________
પરદુ:ખભંજન | વિક્રમ રાજાની કથા
પિતાના લાભને ત્યાગ કરી જે હંમેશા પરના ઉપકારમાં તત્પર રહે છે તે માણસ ઉત્તમ થાય છે. અહિં વિકમ રાજાનું દૃષ્ટાંત છે.
એક વખત વિકમ રાજાની પાસે એક બ્રાહ્મણ આવીને કહે છે હે રાજન ! તું સત્યવાદી અને પરેપકારી છે. મેં રૈવતગિરિ ઉપર પરકાયામાં પ્રવેશની વિદ્યા માટે ભૈરવ સિદ્ધ પુરૂષની ઉપાસના છ માસ સુધી કરી તે પણ તે વિદ્યા આપતું નથી. તેથી તમે તે વિદ્યા અપાવે, તેથી પરદુઃખ ભંજન તે વિક્રમ રાજા તેની સાથે ત્યાં ગયા, તેણે તે ભૈરવની સેવા તે પ્રમાણે કરી કે તેણે જલદી પ્રસન્ન થઈ રાજાને કહ્યું કે-મનવાંછિત માગે. રાજાએ કહ્યું કેઆ બ્રાહ્મણને વિદ્યા આપે. સિદ્ધ પુરુષે કહ્યું કે–આને મારી છ માસ સુધી સેવા કરી, પરંતુ તેવા પ્રકારની સુપાત્રતાના અભાવે મેં તેને વિદ્યા આપી નથી, પણ તું તે સુપાત્ર છે. તેથી હું તને વિદ્યા આપું છું. જે આને વિદ્યા આપીશ તે આ તને અનર્થ કરનારે થશે. “જે થવાનું હશે તે થશે એ પ્રમાણે કહી પપકારના સ્વભાવવાળા વિક્રમ રાજાએ આગ્રહ કરી તેને વિદ્યા અપાવી. ત્યારપછી તેણે રાજાને પણ વિદ્યા આપી. પછી કમે કરી તે બન્ને જણા નગરની સમીપમાં આવ્યા તે વખતે નગરમાં રાજાને પટ્ટહસ્તી અકસમાતું મૃત્યુ પામે છે. તેથી