________________
૧૬૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નીચેના માર્ગ વડે પાતાલમાં તેને લઈ ગઈ, ત્યાં તે કુમાર સુંદર દેવભુવન જુએ છે. અતિવિસ્મય પામેલે તે કુમાર આ પ્રમાણે વિચાર કરવા લાગે. શું આ ઈન્દ્રજાલ છે? અથવા આ સ્વપ્નામાં પણ આ સ્વપ્ન દેખાય છે? મારી નગરીમાંથી અહિંયા આ દેવભવનમાં મને કેણ લાવ્યું ? આ પ્રમાણે સંદેહવાળા કુમારને પલંગમાં બેસાડી વ્યંતર દેવી વિનંતિ કરે છે-હે સ્વામી ! મારું વચન સાંભળો. હે નાથ ! લાંબાગાળે તમે દેખાયા છે અને મારા કાર્ય માટે અહિં દેવભવનમાં તમે લવાયા છે. હે પ્રિય ! પુણ્યદયથી આજે તમે મને મલ્યા છે. આ વચન સાંભળી તેને પૂર્વભવને સ્નેહ પ્રગટ થયે. ક્યાંય પણ આ જોયેલી છે. એ પ્રમાણે ઈહાપોહ કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પૂર્વભવને વૃત્તાંત તે કુમારે પોતાની પ્રિયાને કો, તેથી તે દેવી પિતાની શક્તિથી તેના શરીરમાં અશુભ પુદ્ગલે દૂર કરી અને શુભ પુલના પ્રક્ષેપ કરી તેની સાથે પાંચે ઈન્દ્રિના વિષય સુખને ભગવે છે. આ પ્રમાણે ત્યાં રહેલા વિષય સુખને વિલાસ કરતા તે બનેને કાળ સુખથી જાય છે.
અહિં પુત્ર વિયેગથી દુઃખી થયેલા તેના માતા-પિતાએ કેવળી ભગવંતને પૂછયું- હે ભગવંત! અમારે પુત્ર
ક્યાં ગમે તે કહ?” કેવળી ભગવંત કહે છે તમે સાંભળતમારે પુત્ર વ્યંતરદેવીએ અપહરણ કર્યો છે. એ કેવળીના વચનથી અતિવિસ્મય પામેલા તેઓ કહે છે. અપવિત્ર એવા મનુષ્યને દેવે કેમ હરણ કરે છે? કહ્યું છે કે