________________
૧૬૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તે ઝાડ સુવર્ણ દ્વીપમાં ગયું. બખોલમાંથી શેઠ બહાર નીકળે. તેને આખી ભૂમિ સુવર્ણમય જોઈ લેભમાં અત્યંત આસક્ત તેણે વૃક્ષની બખોલ સુવર્ણથી ભરી દીધી. અને પિતે શરીર સંકોચી અંદર રહ્યો. કેટલુંક સુવર્ણ ખેાળામાં પણ ગ્રહણ કર્યું. ત્યાર પછી બે વહુઓ બખેલની ઉપર બેસે છે અને બીજી બે વહુઓ વૃક્ષને વહન કરે છે. આ પ્રમાણે વ્યવસ્થા કરી પાછાં ફરતાં તેઓને ઝાડને ભાર ઘણે લાગે. એટલામાં સમુદ્રની મધ્યમાં આવ્યા તેટલામાં થાકેલી તેઓ પરસ્પર કહે છે આ વૃક્ષને ત્યાગ કરી પાણી ઉપર જે વૃક્ષ તરે છે તેને ગ્રહણ કરીએ. આ પ્રમાણે સાંભળી બખોલમાં રહેલે શેઠ કહે છે કે હે વહુઓ ! હું અંદર રહેલું છું. આ વૃક્ષને ત્યાગ ન કરશે. તેઓએ કહ્યું, વીસ કેડ સુવર્ણ સ્વામી એવા તારે શું ઓછું હતું, જેથી અમારી પાછળ અહીં આવ્યો છું તારું પાપ તને ફલ્યું. એ પ્રમાણે કહી ઔષધિ વિના વ્યાધિ જાય છે, એમ વિચારી સાગરશેઠ સહિત તે વૃક્ષને સમુદ્રમાં છેડી બીજા વૃક્ષ ઉપર ચડી તેઓ પિતાના ઘરમાં આવી. સાગરમાં પડેલે સાગરશેઠ બન્ને પ્રકારે એટલે સમુદ્રમાં પડી મરણ પામી નરકમાં ગયે. કહ્યું છે કે-ભથી ગ્રસિત મનવાળો માણસ આવા ઘણા અનર્થને પ્રાપ્ત કરે છે. જેથી લેભથી પરાભવ પામેલે સાગરશેઠ સાગરમાં ગયે.
ઉપદેશ – લેભી એવા સાગરશેઠની અંત સમયે થયેલી દુર્ગતિ જાણીને તમેને સદ્ગતિમાં જવાની ઈચ્છા