________________
સાગર શેઠની કથા
૯૩
સવ` પા`ાના જનક-બાપ જેવા અતિલેાભ ન કરવા જોઇએ. અહિયા લાભના દોષથી સાગરશેઠ સાગરમાં ડૂબી ગયા.
અહિં′ ભરતક્ષેત્રમાં સાગર કિનારે ધ્યાનસાગર નામે નગરમાં ચાવીશ ક્રેડ સુવર્ણ ના સ્વામી સાગર નામના એક શેઠ વસે છે. તે યમરાજા જેવા ક્રૂર ષ્ટિવાળા, સર્પ જેવી વક્રગતિવાળા અને પામરના જેવા કલહ મતિવાળે છે. તેને ચાર પુત્રો અને તે ચારેને ચાર પુત્રવધુએ છે. ક્રમે કરી શેઠની શ્રી મૃત્યુ પામી. શેડ કૃપણતાના સ્વભાવથી અત્યત મલિન અને ચંચળ ચિત્તની વૃત્તિવાળા તે હુ ંમેશા ઘરમાં જ રહે છે. તેની દૃષ્ટિમાં કોઈપણ ઘરનું માણસ સારૂં ભાજન, સુંદર વસ્ત્ર પહેરવા કે સ્નાનદાન વગેરે કરે તો તેની સાથે હંમેશા કજી કરે છે. તો પછી ભિક્ષાચરે કયાંથી આવે. કાગડા વગેરે પણ તેના દ્વારના ત્યાગ કરે છે. સાગરશેઠના ઘરમાં સ લેાકેા દુઃખી થાય છે. પુત્રવધૂએ સ્વચ્છ ંદતાથી શેઠ સુઇ ગયે છતે રાત્રીમાં જમે છે અને આનંદ કરે છે. એક વખત આકાશમાં જતી કૈાઈક જોગણ ઝરૂખામાં ઉભેલી સ્લાન મુખવાળી તે સ્ત્રીએને જોઈ કૌતુકથી તેની આગળ નીચે ઉતરી. તેઓએ ગેાત્રદેવી માફક તેને નમસ્કાર કર્યો. મેાદક વિગેરે દાન આપવા વડે તેણીને ખુશ કરે છે તેથી તે જોગણ પાઠ સિદ્ધ આકાશગામીની વિદ્યાના મંત્ર આપી પક્ષીની જેમ આકાશમાં ઉડી ગઈ. એક વખત રાત્રિમાં
·