________________
કાષ્ઠમુનિની કથા
હર
જો સ્ત્રી દુષ્ટ સ્વભાવવાળી થાય તે શત્રુથી પણ ભયકર બને છે. અહિ` શાસનની પ્રભાવના કરનારૂ કામુનિનું દૃષ્ટાંત છે.
રાજગૃહી નગરીમાં કાષ્ઠ શેડ વસે છે. તેને વા નામની સ્રી છે. તેના દેવપ્રિય નામનો પુત્ર પાઠશાળામાં ભણે છે. શેઠના ઘરમાં પોપટ, મેના અને કુકડા, એમ ત્રણે પુત્ર જેવા છે. તેમજ એક બ્રાહ્મણને પુત્ર કામ કરવાને માટે પોતાના ઘરમાં રાખ્યા છે. તે શેઠ એક વખત ઘરનેા ભાર પોતાની સ્ત્રી અને પોપટને સોંપી. ધન માટે પરદેશમાં ગયા. હવે બ્રાહ્મણપુત્ર યુવાવસ્થા પામે છે. વા તેની સાથે વિષય સુખા ભાગવે છે. તેનુ તેવા પ્રકારનું સ્વરૂપ જોઇ મેનાએ પોપટને કહ્યું, પાપકમાં તત્પર એએને આપણે અટકાવીએ, પોપટ કહે છે ‘ મૂર્ખાઓને આપેલા ઉપદેશ ક્રોધને માટે થાય છે. પણ શાંતિ માટે થતા નથી જેમ સર્પને પીવડાવેલુ દૂધ ફક્ત વિષને વધારનારૂ થાય છે. તેમ અહિંયા ક્રોધને વધારનારૂ થાય છે.’ તેથી હમણા ઉપદેશના સમય નથી. હું પ્રિય ! સત્ય સાંભળે, અકાળે મરવું સારૂં પરંતુ પિતાના ઘરમાં આવા પ્રકારનું અકાય જોવા માટે હું સમથ નથી” આ પ્રમાણે ખેલતી તે મેના ઉપર ક્રોધ પામેલી વજ્રાએ તેણીને જીવતી અગ્નિમાં નાખી દીધી. આ ઢેખી પોપટ મૌન રહ્યો. એક વખત તેના ઘરમાં કોઇ એ તપસ્વીએ ભિક્ષા લેવા માટે