SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ નહી. કારણ કે ખીજાના પાપની ગણત્રી કરાય તો તેનુ પાપ તેને લાગે છે. કહ્યું, છે કે-અતિથિ અને નિંદા કરનાર અને મારા બાંધવા છે. નિંદા કરનારો પાપ દૂર કરે છે અને અતિથિ સ્વર્ગમાં લઈ જાય છે. તેથી તે વેશ્યાની ઈર્ષ્યા કરી એથી કાંકરા કીડા થયા. આ જાણી તે તાપસી તે ઘરના ત્યાગ કરી બીજે રહેવા ગઈ અને પરિને દા છેડવાથી તેણી સુખી થઇ. : ઉપદેશ :—અહિં પારકાની નિંદા કરનારી તાપસીનું સ્વરૂપ જાણી પેાતાનું હિત ઇચ્છનારે પરિતાન કરવી જાઇએ. તાપસીની કથા ૯૦મી સમાપ્ત. —પ્રમધ પંચશતીમાંથી,
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy