________________
૧૪૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વૃત્તાંત મે જાણ્યું છે તે સાંભળતાં તેણીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે બન્નેએ પરસ્પર ખમાવ્યા, ત્યારપછી તે તાપસ પ્રતિબેાધ પામી શુરૂ મહારાજ પાસે જઇ પ્રવજ્યા ગ્રહણ કરી, ઉગ્ર તપશ્ચર્યા કરવા પૂર્ણાંક સાંકને ક્ષય કરી સિધ્ધિપદને પામ્યા. જિનદાસી શ્રાવિકા અને કુણાલ અંત સમયે દીક્ષા ગ્રહણ કરી સિધ્ધિપદને પામ્યા. બગલીના જીવ ધનવતી સારી રીતે ધની આરાધના કરી સ્વર્ગમાં ગયા અને ક્રમે કરી મેાક્ષમાં જશે.
ઉપદેશ—જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલનું ભાવની વિશુધ્ધિને કરનારૂ આ દષ્ટાંત સાંભળી હું ભવ્ય જીવા! તમે પણ દયાપૂર્વક જિનેશ્વરની પૃદ્ધમાં હુંમેશાં
યત્ન કરો.
જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલની કથા સમાપ્ત, --પ્રબંધ પંચશતીમાંથી,