SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ સાંભળી ખુશ થયેલા રાજાએ તેણે પ્રણામના નિષેધ કરીને જગડુ શાહને હાથી ઉપર બેસાડી ઘેર મેાકલ્યા. આ પ્રમાણે ધાર્મિકપણુ અનુક‘પાથી શાલે છે. ત્યાર પછી જગડુશાહે એકસે આ જિન પ્રાસાદ કરાવ્યા. શ્રી શત્રુ જયતી ઉપર વિસ્તારપૂર્વક ઘણા જ ઠાઠથી ત્રણ જાત્રા કરી. એક વર્ષીમાં આઠ સાધર્મિક બંધુએનું વાત્સલ્ય, આઠ વખત શ્રી સંઘની પૂજા કરીને અનેક દીનદુઃખિયાને અન્નદાન આપવા વડે પેાતાના જન્મ સફળ કરી જગડુશાહ સ્વ સુખને પામ્યા. ઉપદેશ :—અહિં અનુકમ્પા વિગેરે દાનને બતાવનાર જગડુશાહનું દૃષ્ટાંત સાંભળી હુંમેશાં દાન ધર્મીમાં યત્ન કરવા જોઈ એ. જગડુ શાહની કથા ૮૧ મી સમાપ્ત, -પ્રભુધ પંચશતીમાંથી
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy