________________
૧૦૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એકસાથે પિંડ ગ્રહણ કરવા માટે ગંગાના પાણીમાંથી ચાર હાથ બહાર નીકળ્યા. આ પ્રમાણે કૌતુક જોઈ વિસ્મય પામેલા રાજાએ ગનપૂર્વક રાજમાતાને પૂછ્યું-“આમ કેમ?” પિતા તે એક હોય પણ અહીં ચાર હાથ કેમ દેખાય છે. રાણીએ તેની પ્રાપ્તિમાં જે પ્રમાણે બન્યું હતું તે સર્વ વૃતાંત કહ્યું. માટીની ખાણમાંથી હું મા છું. એ પ્રમાણે સર્વ સ્વરૂપ જાણી રાજાએ પતિ વિનાની તે કુંભારની પત્નિને પૂછયું. તેણીએ જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહી તેણુએ નામવાળી મુદ્રિકા રાજાને આપી. મુફ્રિકાના અક્ષરથી વૃતાંતનું મૂળ જાણી રાજાએ તે બ્રાહ્મણીને પૂછયું. તેણએ સત્ય કહે તે રાજા ગંગા નદીમાં જઈ “મારા ચાર પિતા છે તેમાં જે પિંડને અધિકારી હોય તે જ હાથ ધરે?” એ પ્રમાણે કહ્યું. તે વખતે જોગીએ પૂછયું કંચુક !ચેર, જાપુરૂષ, કુંભાર અને રાજાને પિતા એ ચારે પિતાઓમાંથી કોને હાથ પિંડને ગ્રહણ કરે. તેણીને બોલાવવા ઉત્સુક કંચુકની અંદર રહેલા વેતાલદેવે રાજાને કહ્યું કે-જાપુરૂષના બીજથી જ પુત્ર થયેલ હોવાથી જાપુરૂષને હાથ પિંડને ગ્રહણ કરે. આ પ્રમાણે અત્યંત અઘટતું કહેલું વચન સાંભળી શેષ પામેલી પિતાની પ્રતિજ્ઞા ભૂલી જઈ તે રાજકન્યાએ-“હે પાપી કંચુક ! તું અસત્ય બોલ નહિં. એમ મેટે સ્વરે કહ્યું. જોગીએ ચોથીવાર રાજપુત્રી બેલી તેથી નગારૂં વગડાવ્યું. કંચુકે પૂછયું હે જોગીન્દ્ર ! કેને હાથ પિંડ ગ્રહણ કરે? જોગીએ કહ્યું –હે વેતાલ દેવ! ચાર એવા બ્રાહ્મણને હાથ