________________
૯૨ ].
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ હોય છે. એ પ્રમાણે વિચાર કરી ગુરૂ પણ બધે ઠેકાણે સમચિત્તવાળા થયા. - ઉપદેશ –આ પ્રમાણે આત્મકલ્યાણને ઇચ્છતા બધાએ પિદુગલિક વસ્તુને વિષે સમચિત્તવાળા થવું જોઈએ. હે ભવ્ય છે ! સમભાવથી ભૂષિત ગુરૂ-શિષ્યનું દૃષ્ટાંત જાણું તમે પણ સર્વ ઠેકાણે સમભાવવાળા થાઓ. ગુરૂશિષ્યની કથા સમાપ્ત. (૭૧)
–ગુજર કથામાંથી