________________
૯૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કુમારનું શુભને અશુભ કર્મોના ફળનું નિષ્ફળતાવાળું દષ્ટાંત સાંભળી હંમેશા અશુભ કર્મના નિવારણ કરવામાં સમર્થ એવા ધર્મ કાર્યમાં તેમજ સદાચારમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
ઉપદેશ – અને રાજકુમારના શુભ અને અશુભ કર્મનું સ્વરૂપ જાણીને કલ્યાણકારી એવા ધમને વિષે સદા યત્ન કરે. બે રાજપુત્રની કથા સમાપ્ત (૭૦)
-ગુજર કથામાંથી.