SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંધે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અતિ સુંદર રીતે જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ કરવા સાથે આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરથી અમદાવાદ (સાબરમતી) આગમન * અભિનવસૂરી શિષ્ય સાથે ધર્મરાજ આચાર્ય ભગવંત પુનઃ સાબરમતી પધાર્યા અને સંઘના પરમ ઉપકારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન ચૈત્યના પ્રતિષ્ઠાકારક ગીતાર્થ પુરંધર આચાર્ય ભગવંત શ્રી વિજયોદયસૂરીશ્રીજી મહારાજાની ભક્તિ નિમિત્તે ધર્મરાજા ગુરુદેવના ઉપદેશથી શ્રી સંઘે તૈયાર કરાવેલ ગુરુમંદિરમાં પૂજ્યાચાર્ય મ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની દેહપ્રમાણુ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૯ મહા સુદ ૧૩ના પૂજ્યશ્રીના વરદહસ્તે શ્રી સંઘે કરાવી અને પૂ. ગણીશ્રી વિજયચંદ્ર વિજયજી તથા પૂ. ગણીશ્રી અશોકચંદ્ર વિજયજી મહારાજને પન્યાસપદ પ્રદાન કરવામાં આવેલ. જાચાર્યજી મ. જો વિ ડિકમાણે મ સુદ ૧૩ના પ્રતિષ્ઠા બાદ દક્ષિણ ગુજરાતમાં વિહાર કરવાની ભાવનાએ સાબરમતીથી વિહાર કરી અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રયે પધાર્યા. પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ. ૨૫ વર્ષથી પાંજરાપોળના ઉપાશ્રય ચાતુર્માસ કરેલ ન હોવાથી અતિ આગ્રહ થતાં ચાતુર્માસ માટે નક્કી કરેલ અને મહા વદ 9ના મુનિશ્રી કૈલાસચંદ્રવિજયજીની કૃષ્ણનગર અમદાવાદ તથા વૈશાખ વદ ૧૦ગ્ન મુનિશ્રી રાજચંદ્રવિજયજીની વડોદરા દીક્ષા બાદ પાંજરાપોળે ૩૩ મુનિઓ સાથે ચાતુર્માસ સ્થિરતા કરી હતી. અનેકવિધ આરાધનાઓ તેમ શાસન પ્રભાવનાની અનેક પ્રવૃત્તિ થઈ હતી. પૂજ્યશ્રીના શિષ્ય પ્રશિષ્યો પૈકી છ મુનિવરોને શ્રી ભગવતી સૂત્રના યોગોઠહન કરાવવામાં આવેલ. તેમ કારતક વદ ૬ના દિવસે યોગવાદી મુનિવરોને ૨૧ છેડનું ભવ્ય ઉજમણું શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ગણિ પદપ્રદાન કરવામાં આવેલ. તેમ પૂ. મુનિશ્રી કુશલ
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy