SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ “મહારાજ ! અકળાઓ નહિ, એ ભિક્ષુક થોડા વખતમાં જીતાશે, એમાં કાંઈ શક નથી.' ધનપાળ પોતાના જીર્ણ ઘરમાં ગયો. ભોજરાજ રાજમહેલે ગયો. ८ સવારે ધનપાળ સભામાં ગયો, ભોજે પૂછ્યું “ઘરની શી સ્થિતિ છે ?’’ ધન-પૃથુજાર્તસ્વરપાત્ર ભૂષિતનિ:શેષનિનું રેવ ! विलसत्करेणुगहनं संप्रति सममावयोः सदनम् ભોજરાજે ધર્મને બોલાવ્યો અને કહ્યું વાદીરાજ ! વાદીગર્વાપહારી ધનપાળ પંડિત આવી ગયા છે. ચલાવો વાદ.” ધર્મ-શ્રીછિત્તપે માનશિષ્યે સભ્યે સમામર મોનાને सारस्वते स्त्रोतसि मे प्लवन्तां पलालकल्पा धनपालवाचः ॥ (ધનપ એટલે હે! ધન આપનાર રાજા ! આપ સભ્ય છો એટલે મારા સારસ્વત પ્રવાહમાં પરાળ જેવી આળવાણી ક્યાંય તણાઈ જાય છે. બીજી રીતે ધનપાળની વાણી ક્યાંય તણાઈ જાય છે.) એના એ શબ્દોમાં ધનપાળે જવાબ આપ્યો. (મારા સારસ્વત પ્રવાહમાં મારી વાણી પરાળની પેઠે ઉપર તરી આવશે.) છેવટે ધનપાળે સમસ્યા આપી, સમસ્યા–ટું વ્યોમાન્બોમ્બેટમિવ નવાત્પ્રાપ્ય પતનન્ निशानौर्विश्लष्यत्घनघटितकाष्ठा विघटते ।
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy