SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ઓ ! સકળ જંતુઓના કાર્યના સાક્ષિ ઈદ્ર વગેરે ભગવાન લોકપાલો ! તે વખતે તે કુમારને મેં જોયો, તેને મારા સ્વામી તરીકે સ્વીકાર્યો, ત્યાર પછી કોઈપણ પુરૂષને મે સરાગ દૃષ્ટિથી જોયો નથી. આ સત્ય વાતનો, પોતાના ચારિત્રની શુદ્ધતા જાળવવા ખાતર કરેલ આ જીવન ત્યાગનો જો પ્રભાવ હોય તો, તે જ રાજકુમાર સાથે મને આવતા જન્મમાં મેળાપ થાય, અને તે જ મારો સ્વામી થાય.” એમ કહી ગળામાં ફાંસો, ઘાલી જમીન તરફ શરીર લટકતું મૂકી દીધું.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy