SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ લઈ જઈ દર્શન કરાવી શકીશ, કેમકે હું એ અધિકાર પર નિયુક્ત છું.” થોડીવાર વિચાર કરી એ બોલ્યોઃ “ચતુરા ! તારી સાથેની આ વાતચીતથી હું બહુ જ ખુશ થયો છું. જેવો તે વખાણ્યો તેવો જ જો રાજકુમાર હોય તો ઉતાવળ કર. તેમનું મારે ઘણું કામ છે. વળી જેમ મારે કામ છે તેમ કુમારનો પણ એમાં લાભ સમાયેલો છે. ફક્ત તું આટલું જ કર. લે, આ ચિત્રનું પાટીયું. તેમાં મેં એક દિવ્ય કન્યાનું રૂપ જે રીતે છે તે રીતે ચિતર્યું છે. તે સકળકળા કુશળને બતાવ. આ હું તારી પછવાડે જ આવ્યો સમજ.” એ મ કહી સરસ ચીનાઈ વાની પ્રસેવિકામાં થી (કોથળીમાંથી) ધીમે ધીમે ખેંચી કાઢી આ પાટીયું મને આપ્યું.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy