SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ घेखिकचरितम् . વિશેષાર્થ- પુખમ્ , એ ગુમ અને ચમના રૂપ દર્શાવ્યા છે. नाग्यैर तित्वान्नवाद्य मन्ये त्वदित्तरानृपान् । युस्मत्प्रियाख्यानचिकी तिमांश्च प्रियंवदान् ॥॥ ભાવાર્થ આજે તમારા સિવાય બીજા રાજાઓને ભાગ્ય વડે તમારાથી ચડતાં હું માનતો નહી, અને તમને પ્રિય કહેનાર હું મારાથી ચડતા એવા પ્રિય કહે નારને માનતો નથી. ૨ વિ—તવા ગતિમાન, એ ગુખ ગ ના ગતિઃ અવ્યય સાથે સમા સાંત રૂપ છે. . अत्यावां न युचा श्रीनि एवं त्वतियुवामिति । त्वदीये तेजोयशसी रवींहोरद्य निंदके ॥३॥ - ભાવાર્થ તમે બે ભાવ તમારા બેથી ચડીઆતા નથી. એમ તમારા તેજ અને યશ સૂર્ય અને ચંદ્રની આજે નિંદા કરે છે. ૩ વિ– સાવા, તિરુવા, એ ખાસ સમાસાંત રૂપ દર્શાવ્યા છે. लाग्यैरस्यातियुवान्नि रत्यावानिः सुखीकृते । जगजने किं युवाच्या किमावान्यां प्रयोजनम् || युस्मद्यशोऽस्मद्यशश्च जह्वेऽनेनेति तु त्वयि । रत्नाशिचंतारत्ने खर्बुधेनू अद्य जल्पतः ॥५॥ ભાવાર્થ છે. તમે બંનેથી અને અમો બંનેથી ચડીઆતા એવા આ રાજાના ભાગ્યો એ જગતના લેક સુખી કરેલા છે, તેથી તમારા બંનેનું અને અમારા બંનેનું શું પ્રયોજન છે ? તમારું અને અમારૂં યશ હરી લીધું છેઆ પ્રમાણે આજે રત્નગિરિ અને ચિંતામણિ કલ્પવૃક્ષ અને કામધેનું ને કહે છે.. ૪-૫
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy