________________
श्रेणिकचरितम् . ભાવાર્થ
પૂર્વના અને પરના રાજસમૂહથી ગુણવડે અધિક એવો શ્રીશ્રેણિક રાજા તે નગરમાં રાજ લક્ષ્મીને પાલતો હતો. ૧૦૧ વિ–ધૂમ પૂરા એ સર્વનામના રૂપ દર્શાવ્યા છે.
मंत्रिनिः सदसञ्चास्य शास्त्रनीत्योपदर्शितम् ।
अन्वरज्यत पूर्व एवं पकेऽलौ न पुन: परैः ॥१०॥ ભાવાર્થ
એ રાજાને મંત્રીઓએ નીતિ શાસ્ત્રવડે સત (સારું) અને અસત (નઠા) એમ બે પક્ષ બતાવ્યા હતા, તેમાં રાજા શ્રેણિક પેલા પક્ષ (સતના) માંજ અનુરાગી હતીબીજા (અસત) પક્ષમાં અનુરાગી ન હતો. ૧૦૨ વિશેષાર્થ–પૂર્વ, ઘરે, એ સર્વ નામના સપ્તમીના રૂપ છે.
पूर्वाम्नायादप्रमाद्यन्नरःकर्षन् श्रियं रणे ।
नीमनातरि पूर्वस्मिन् परष्मिंश्च तुलां ययौ ॥१०॥ ભાવાર્થ
પૂર્વની મર્યાદામાંથી પ્રમાદન કરવાથી અને પર-શત્રુ પાસેથી રણમાં લક્ષ્મી આકર્ષણ કરવાથી તે રાજા ભીમના પૂર્વ ભાઈ યુધિષ્ઠરની અને નાના ભાઈ અર્જુનની તુલનાને પામતે હતે. ૧૦૩ વિશેષાર્થ–પૂર્વનિ, વનિ , એ સપ્તમીના રૂપ દર્શાવ્યા છે.
हदि हितीये लोकानां तृतीयस्मिन्विलोचने । पुरंदरे हितीयस्मिंस्तृतीये पुष्पवंतयोः ॥१७॥ कलियुगात्तृतीयस्मा हितीयस्मात्तथादिमात् ।
धरित्री ध्रियमाणेऽस्मिल्लेने श्लाधां सुराजनि ॥ १५ ॥ ભાવાર્થ
લેકેનું બીજું હય, ત્રીજું લેચન, બીજો દ્રિ અને સૂર્ય ચંદ્રમાં ત્રીજો