SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષણ श्रेणिकचरितम् . વિક–ઝવીરત, અજીરુad, ગાવત, અશુaq, એ ધાતુઓના પ્રેરક રૂપ દર્શાવ્યા છે. सद्यो हितं योऽचकन्याये लोकानपीपटत् । धियाततहत्खलाशाः स्वमजीजागधे ॥६३॥ ભાવાર્થ– જેણે પુરૂષોને હિત કહેલું છે, જેણે લોકોને ન્યાયમાં તત્પર કરેલા છે, જેણે બુદ્ધિથી દુર્જન લોકોની આશા છેદાવી છે અને પોતાના આત્માને ધર્મમાં જગાડે છે. ૬૩ વિ – ચિત્, પિત્, તતક્ષન્ , ગગગાજરત્, એ ધાતુના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે. मुक्तौ यो रिरमयिषुः श्रेयोऽचकमत दितेः। नातित्रपत्कुलं कैर्न यशोदकामवीवदत् ॥६॥ ભાવાર્થ જે મુક્તિમાં રમવાને ઇચ્છે છે, જેણે પૃથ્વીનું કલ્યાણ ઈચ્છેલું છે, જેણે પોતાના કુલને કોનાથી તૃપ્ત નથી કર્યું એમ નહી અર્થત સર્વથી તૃપ્ત કરેલું છે અને જેણે કીર્તિના દેલ વગડાવ્યા છે. ૬૪ વિ–ાથg, અવમત, પતિપત્, વાવ, એ ધાતુ ઉપરથી તથા જુદા જુદા ધાતુના રૂપ દર્શાવ્યા છે. व्यसस्मरत्पूर्वपुंसः क्वचिन्न स्वमतत्वरत् । ईतीर्यो ददरन्नामापप्रथजाव्यतस्तरत् ॥६॥ ભાવાર્થ– જેણે પૂર્વ પુરૂષને ભુલાવ્યા છે, જેણે પોતાના આત્માને કે ઠેકાણે પણ ત્વરા કરાવી નથી, જેણે સાત પ્રકારની ઈતિને દૂર કરી છે, જેણે પોતાના ૧ ક ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊંદરો થાય, ૪ ટીડ આવે, ૫ શુડા થાય, ૬. સ્વદેશમાં બળ થાય. અને ૭ પરદેશમાંથી હુલો આવે એ સાત ઇતિ કહેવાય છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy