________________
श्रेणिकचरितम् નહાવાલું થતું નથી. તેના અશ્વની ખરીઓના શબ્દોથી દિશાઓમાં પટપટ થઈ રહે છે, તેના પ્રતા૫ રૂ૫ અગ્નિની જવાલામય ખગુથી દિશાઓ રાતી થાય છે, તેના શત્રુએ શ્રમથી રાતા મુખવાલા થઈ અરણ્યમાં ભમે છે, તેની પ્રજા મોહથી ગહન થતી નથી, લોભથી કાષ્ટ જેવી થતી નથી, કામથી પાપી થતી નથી અને ક્રોધથી પ્રજ્વલિત; થતી નથી. તેની આજ્ઞાથી ભિલ્લા લેકે કષ્ટ આપતા નથી, પારધીઓ સીકાર કરતા નથી, અને વનમાં વાગેલતા મૃગલાઓ ત્રાસ પામતા નથી. ક8 રૂ૫ તપને આયરતે રૂષિઓને સમૂહ તેની સ્તુતિ કરે છે. તેનાથી શત્રુ કીડાની જેમ વાલ થઈ જાય છે. તેના શત્રુ રાજાઓ સમુદ્રની જેમ બાફ, ગરમી, ફીણ અને લુકનનું આચરણ કરે છે. અને દુઃખી થાય છે. તેઓની સાથે જે કલહ કરે અને મત્સરથી વૈર કરે તેઓ શોક સહિત શબ્દ કરે છે અને કદિ સુખી થતો નથી. તપસ્યા કરનારા તાપસે તેની પ્રસંશા કરે છે, દેવતાઓ પણ તેમને નમે છે અને સૈાર્યથી આશ્ચર્ય પામેલા રાજાએ તેને પસંદ કરે છે. તેની ભુજા જોવામાં આવે તો પછી પોતાની ભુજામાં યુદ્ધ કરવાની ખુજલી કેણ ધારણ કરે ? પરસ્પર કલહ નહીં કરનારી સરસ્વતી અને લક્ષ્મીના નિવાસરૂપ તેજય પામે છે. હલ વડે ખેડનાર ખેડુતની જેમ ચર્મ મેળવનાસ ચર્મકારની જેમ અને કૃતજ્ઞ થનાર કૃતજ્ઞ પુરૂષની જેમ તેનું વર્ણન કરનાર કો પુરૂષ હર્ષ ન પાયે? ૬૬-૬૭ ૬૮-૬૯ ૭૦-૭૧-૭૨-૭૩-૭૪-૭૫-૭૬-૭૭-૭૮-૭૯ વિક–ોર, વાવ, જમવા, ના, અન્ન, નાક, guતે, વાજંતે, અતિ, છો, જમતે, તે, મૃાાવંતે, જનાવતિ, દુनापते, भृशीभवति, ईहायते, पटपटायंते, लोहितार्यते, गहनायते, काष्टायंते, पापायंते, कक्षायते, कायंते, सत्रायंते . कष्टायतपसे, उष्मायंत, वाष्पायंते, फे नायंते, लुठंति, दुखायंते, कलहायंते, वैरायंते, शब्दायते, मुखायंते, तपस्यते, नमम्यंति, चित्रीयमाणाः, वरिवस्यंति, महीयते, हलयन् , त्वचयन्, कुनयन्, એ જુદા જુદા નામ ઉપસ્થી બનેલા ધાતુરૂપ વિગેરે દર્શાવ્યા છે.
तदहिंसाव्रतं नव्या नवंतो बिज्रतां सदा । अतीचारैर्मिश्रयित्वा मैतन्मलिनयंतु च ॥॥ वितस्तितकचान्यक्तस्नातसंवस्त्रितांगकः । नूषांशुसंवर्मितश्च स्वं कल्पं कोऽवचूरयेत् ॥१॥ युग्मम् ।