________________
૩૪
श्रेणिकचरितम्.
ભાવાર્થ
એ પ્રમાણે ધણે પ્રકારે સ્તુતિની રચના કરનારા શખશતક વિગેરે ઉપા સકેાની. પ્રશસા કરી પદે દે અનેક શાસ્ત્રની વાણીને પઢનારા અને અણુ વ્રતને ધારણ કરનાર એ પુરૂષષ જય પામે છે. ૪૯: વિ॰--મૂાિ:, અનુરા, વાઃ, અનેરા: એ. · સન્ ’· પ્રત્યયતાઃ ઉદાહરણ: દશાવ્યા છે.
यः पंचशोऽतिचारान् व्रतेषु रहयतिः सुरैर्नतो गणशः । कतिगुणो गुणैर्न वर्य :- श्रमणोपासकगणः सोऽयम्
11. 240 1.
ભા.
દેવતાઓના ગણે નમેલા જે શ્રમણાપાસકના ગણુ વ્રતની અંદર પાંચ અતિચારના ત્યાગ કરે છે, તે આ શ્રમણેાપાસકને ગણુ કયા ગુણેા વડે વણ કરવા યોગ્ય નથી ? અર્થાત્ વર્ણન કરવાને યાગ્ય છે. ૧૫૦/
વિ~તંત્ર, નળસ, એ. शस् પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા. છે..
स्तौस्त्यमून्न मघवा कतिकृत्वःः श्लाघते फणिपतिर्गणकृत्वः ||
कीर्त्तयति खचरा बहुकृत्वों वर्णयति बहुधा च मुनींशः ॥ १५१
ભાવાર્થ
ઈંદ્ર કેટલીકવાર એની સ્તુતિ નથી કરત ? અર્થાત્ ધણીવાર કરે છે.. શેષનાગ ઘણીવાર તેની પ્રશંસા કરે છે, ખેચરા તેનુ બહુંવાર કર્શત કરે છે. અને મુની બહુ પ્રકારે તેનું વર્ણન કરે છે. ૧૫૧
વિ—તિશ્રુત્વ, ગળત્વ: વક્રુત્વ, વડલા એ ભૂત્ત્વમ્ અને ધા પ્રત્યયના ઉદાહરણના દર્શાવ્યા છે.