________________
so܃
श्रेणिकचरितम् ભાવાર્થ–
જેને ઉભય કાલે વ્રત અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા હતા. મોક્ષમાં જવા ની ઈચ્છા કરનારા જે પ્રભુને ઊભયરીતે સુગતિનો માર્ગ દેખાયો હતો; તે પ્રભુને હું ભકિતથી મસ્તક વડે પ્રણામ કરું છું. હવે તેમનું સ્તવન કયારે કરી જ્યારે હું તેમને શરણે જાઉં, ત્યારે મારા પાપનો ક્ષય થશે. જ્યારે હું મુનિએને વદના કરીશ ત્યારે નિષ્પાપ થઈશ. તે સિવાય મારું જીવીત નથી. મારી ભાવના અને ક્રિયા ત્યારેજ સફલ છે અન્યથા નથી. હું પ્રભુ આગલ - અંજલિ જેડી બેસીને મારા શ્રવણને ઉપદેશ લઈ તૃસ કરીશ ત્યારે મારે સમય પૂજવા યોગ્ય થશે. આ પ્રમાણે તે ભાવનાને ભાવતો હતો. ૧૩૬ ૧૩૭૧૩-૧૩૬, વિ–કમર, પશુ, , , , dé, ગવાë, એ અવ્યયરૂપ દશાવ્યા છે.
विनयाद्यथार्थवागथ सोऽस्तोद् बहुधार्यचंदनाद्यार्याः ।
पापेन सर्वथानाश्वेतोध्धिाबंधनादमूहन्याः ॥१४॥ ભાવાર્થ –
વિનયથી યથાર્થ વાણી વાલા તે પુરૂષ સર્વથા પાપથી રહિત અને ચિત્તને બે પ્રકારના બંધન વગરની એવી પૂજ્ય ચંદન બાલા વિગેરે આની આ પ્રમાણે સ્તુતિ કરતો હતો. ૧૪૦. વિ—ચિત્તને બે પ્રકારના બંધ સંસાર તથા સ્વાર્થને લઇને થાય છે અથવા દ્રવ્ય અને ભાવથી પણ બે પ્રકારના થઈ શકે.
वैधमचटुला देवा तदर्पकाः पंचधाश्रवाहिताः। विधा शल्यविमुक्तास्त्रियथा वैधमसमानाः ॥११॥ एकध्यं मुनिवृत्तं जिनोक्तमशबलममूर्धवं दधति । कथ मित्यमितरथासां कुर्युर्विनयं घनेकधा विबुधाः
છે ? | ગુમ !