SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ da श्रेणिकचरितम् । ભાવાર્થ– તમારા રૂ૫માં સ્તબ્ધ થઈ ગયેલા હંસ તથા ચક્રવાક પક્ષીને જોઈ “આ હસ તથા ચક્રવાક પક્ષીઓ ચિત્રમાં રહ્યા છે એમ કેને ભ્રમ નથી થતા ૪૫ વિશેષાર્થ મ્ , હંસરંવાલા એ વિકલ્પ દ્રઢ સમાસના પદ દર્શાવ્યા છે. दवदधिधृतमिव स्निग्धं चेतस्त्वयीश यः। वाङ्माधुर्यादधिघृते हसंस्त्वां स्तौति तं स्तुमः ॥६॥ ભાવાર્થ– (ઈશ, તમારે વિષે દહી અને ધીન જેવું સ્નિગ્ધ (મૃદુ-સ્નેહ મરેલું) ચિત્ત ધારણ કરતા અને પિતાની વાણુના માધુર્યથી દહીં અને ઘીને હસી કાતો જે પુરૂષ તમારી સ્તુતિ કરે છે, તે પુરૂષની અમે સ્તુતિ કરીએ છીએ, ૪૬ વિધિતમ્ , રષિછૂતે એ વિકલ્પ સમાસાંત પદ દર્શાવ્યા છે. यत्त्वदन्यजुषां पुंसां सुखदुःखं नवेत्क्रमात् । लिहन्जलाग्नी शीतोष्णौ सुखदुःखे नजेन कः ॥७॥ ભાવાર્થ- . હે પ્રભુ, તમારાથી બીજાને સેવના પુરૂષોને અનુક્રમે સુખ તથા દુઃખ થાય છે. શીત અને ઊષ્ણ એવા જલ તથા અગ્નિ ચાટનારો કર્યો પુરૂષ સુખ તથા દુઃખને ન પામે? ૪૭ વિ–શુag:ણમ્ , યુવતુ, એ વિકલ્પ દંદ સમાસાંત પદ દર્શાવ્યા છે. स्वादुतां निंदति दधिपयसोर्मधुसर्पिषोः । रागतौ गजाश्वौ वा दप्तौ हंत्री तवेश गीः ॥४॥ ભાવાર્થ– હેશ, હાથી અને અશ્વ જેવા ગર્વિષ્ઠ રાગ તથા હૈષને હણનારી તમારી વાણી દહીં, દૂધ, મધ અને ઘીના રવાદને નિદે છે. ૮
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy