________________
RE
श्रेणिकचरितम्.
केशाकेशि का िमुष्टामुष्टि रणोद्यते । त्वन्नामध्यानसोजस्का योद्धृवृंदे जयंत्यरीन ||२३||
ભાવાર્થ—
કેરો કેશ પકડીને, દડ દડે મારીને અને મુષ્ટિએ મુષ્ટિ પ્રહાર કરીને થતા એવા યુદ્ધમાં તત્પર થયેલા ચાદ્ભાઓના વર્ગમાં તમારા નામનું ધ્યાન કરી ખળવાન્ થયેલા પુરૂષા શત્રુઓને જીતી લે છે. ૨૩
नेश दक्किएणपूर्वस्या नार्कश्च विनृतस्तुलाम् । सदैव महसोग्रेण धर्मचक्रस्य ते प्रभो ||२४|| ભાવાર્થ—
હે પ્રભુ, તમારા ધર્મ ચક્રના ઊગ્ર તેજની તુલના કરવાને અગ્નિ અને સૂર્ય સમર્થનથી. ૨૪ વિશેષાર્થ—શિળપૂર્વ: એ સમાસાંત પદ દાવેલ છે.
कुंदेंदुन लिनैस्तुल्यं तव दंतास्यलोचनम् ।
देवदैत्यैः स्तुतं वंदे वाक्त्विर्षं च तमोऽपदम् ॥ २५॥ ભાવાર્થે—
હે નાથ, દેવ અને ત્યાએ સ્તુતિ કરેલા ડાલરના પુષ્પ, ચંદ્ર અને કમલ જેવા તમારા દાંત, સુખ અને લાચન તથા તમ-અધકારને નાશ કરનાર તમારી વાણી અને કાંતિને હું વ‰ના કરૂં છું, ૨૫ વિ—શાસ્યજોવનમ્ વાજિમ, એ સમાસાંત પદ દર્શાવેલ છે. દાંતને ડાલરના પુષ્પની, મુખને ચંદ્રની અને લાચનને કમલની તુલના આપેલી છે. તમ એટલે વાણીપક્ષે અજ્ઞાન અને કાંતિપક્ષે અધકાર એમ જાણવુ. न्यग्रोधापि त्वदध्यातुर्न नियेद्विपः । यस्योलूखलमुशले पाददंतोपमाकमे ||२६||
ભાવાર્થ—
જેના ચરણ ખાંણીયા જેવા અને દાંત મુશલ જેવા છે, તથા જે પીપલા