________________
श्रेपिाकचरितम्. तत्सामीप्यकतासक्तिः पिपासुस्तचोरसम् । तद्यश: पुष्पगंधालिस्तत्पदस्पर्शलालसः ॥६॥ सम्यत्त्कात्पतितान् नूय: स्थापयवाहते मते । त्वत्का राज्यस्य कर्तव्यान्यार्यकर्त्तव्यतत्परः ॥७॥ नदग्धारा प्रविश्यांत्यप्राकारं परिवारयुक् । त्रि: प्रदक्षिणयामास श्रीहितायोपमः प्रनुः ॥णा पद्भिः
कुलकम् । ભાવાર્થ–
શ્રી જિનેન્દ્ર પ્રભુને સ્તુતિ રૂપે ભેટ આપવાનો વિચાર કરતો, પિતાની સમૃદ્ધિને પરને અર્થે ગણત, ધર્મમાં સ્વાર્થ ગણતો, સંસારને, મોહન અને દુ:ખનો ભય રાખતે કુમાર્ગમાંથી નીકલ, પાપથી ભય ધરતો, શુભબુદ્ધિ ધારણ કરતે, સદભાવનામાં પડેલે, જન્મ રૂપ સમુદ્રના તરંગથી ત્રાસ પામી બંધથી મુક્ત અને સંસારથી રહિત એવા જગદીશના શરણને સંભારતો, તે પ્રભુની સમીપ આસક્તિ રાખો, તેમના વચન રસનું પાન કરવા ઇચ્છતા, તેમના યશરૂપ પુના, સુગંધમાં ભ્રમર રૂપ થતો, તેમના ચરણ સ્પર્શમાં લાલસા. રાખત, સમકિતથી પડેલાઓને ફરિવાર આહતમદમાં સ્થાપિત કરતો અને રાજ્ય ના કર્તવ્ય ડી આર્ચ-પવિત્ર કર્તવ્યમાં પરાયણ થતો તે લક્ષ્મીથી બીજાની ઉપમા વાલે રજા ઉત્તર દિશાએ પરિવાર સહિત પ્રવેશ કરિ સમવસરણના %લા કિલાને ત્રણ પ્રદક્ષિણા કરતો હો. ૩-૪ ૫-૬-૭-૮૯ વિ-મામા, માતા, માનતા માત, સાવાતિ, ઈ. ત્યાદિ સમાસાંત પદ દર્શાવ્યા છે.
मुदामुञ्चैव्यहं नक्तेरतृप्तो राजपूजितः।
वस्त्रातेन त्रि: प्रमृष्टे न्यास्थदंध्री स नूतले ।। ભાવાર્થ