________________
श्रेणिकचरितम् .
या कि कितवप्रायान् मन्वानोऽलकनापितान् । शस्त्रीश्यामैश्वन्नदिको मायूरातपवारणैः ॥ ७६ ॥ नृव्यात्रपूर्व पुरुष निष्णवर्त्मनिदेशक: । मध्यलोकपतिर्वीरपुरुषैः परिवारितः ॥ ७७ ॥ वपुषापरकंदर्पः स्थाम्ना मध्यमपांगवः । विजत्प्रथमकल्पैंड इवाज्ञां चरमादतः ॥७८॥
जघन्यपुरुषैः संगमसमान धिया त्यजन् ।
पश्यन् श्रेणीकृतांस्तूर्यत्रिक निष्णान् ययौ पथि ॥७॥ સજ્ઞત્તિ; કુલમ્ ।
ભાવાર્થ
१२१
www
શત્રુઓને દૃષ્ટ નષ્ટ ( જોયેલા અને તરતનાશ પામેલા) કરનાર, ધર્મવીર, નવીન સૂર્યના જેવી કાંતિ વાલા, સર્વ યાચકોને કલ્પવૃક્ષ સમાન, કેવલ જ્ઞાનીઓને ભજનાર, વૃદ્ધ કૂર્મ (કાચમા ) ની જેમ પૃથ્વીને ધરનારા, પુરાણ પુરૂષ ( વિષ્ણુ ) ના જેવા, ત્રીજા સપ્તર્ષિ ( અંગિરા-ભૃગુ ) ના જેવી ઘણી બુદ્ધિ વાલા, પૂર્વ પુરૂષામાં મનેરથસપાદન કરનારે, પાતાની આગલ આલાટતા ગ્રામ પતિઐને દ્રષ્ટિથી સભાવના કરતા, પાપી દેવતાઓથી વિમુખ રહે. નારા, યાજ્ઞિક તથા કપટી જુગારીઓને નીચનાપિતના જેવા માનનારે' શસ્ત્ર જેવા શ્યામ મયૂર છત્રાથી દિશાઓને આચ્છાદન કરતા, પુરૂષામાં વ્યાધ્ર જેવા પૂર્વ પુરૂષાના માર્ગને દર્શાવતા, મધ્ય લેાક { ભૂલાય ) ના પતિ, વીર પુરૂષાના પિરવાર વાલા, શરીર વડે કામદેવ જેવા, અલવર્ડ અર્જુન જેવા, પેલા ધ્રુવ લેાકના ઇંદ્રની જેમ ચરમ-છેલ્લા તીર્થંકર શ્રીવીર પ્રભુની આજ્ઞાને ધારણ કરતા, નીંચ પુરૂષોના સંગ અસમાન બુદ્ધિથી છેાડતા અને શ્રેણિમધ થયેલા નૃત્ય, ગીત અને વાદ્ય વગાડનારા લેાકેાને જોતા તે રાજા માર્ગમાં ચાલતા હતા, ૭૩-૭૪-૭૫-૭૬-૭૭-૭૮-૭૯
૧૬