________________
श्रेणिकचरितम्, ભાવાર્ય
શ્રેણિક રાજાના સેવકો તે અહંતના આવવાનો વૃત્તાંત તેની આજ્ઞા જાણી મગધ દેશમાં સર્વ લેકોને જણાવતા હતા. ૮ વિશેષાર્થ–મધ એ, મg મધ, એ મધ અવ્યયન મેગે અધિકરણ કારક દવેલ છે.
अघोषयंस्ते सर्वेऽद्य मागाग्राम पुराय वा ।
गच्छेजलशिलाध्वानमन्यस्थानं हृदापि मा ॥ ५ ॥ ભાવાર્થ
“ આજે સર્વને ગામ કે નગર જવાનું નથી, સર્વને ગુણસિલ ઊદ્યાનને માર્ગે જવાનું છે. તે સિવાય બીજે સ્થાને હદયથી પણ જવું નહીં ? આ પ્રમાણે તેઓએ આષણા કરવા માંડી. ૯ વિશેષાર્થરામ, પુરાય, અવાજ, એ કર્મ અને અપાદાન કારકના વિકલ્પ ઉદાહરણ દર્શાવ્યા છે.
त्यक्तसिंहासनो गत्वाऽन्निनाथं कतिचित्क्रमान् ।
बोधिरत्वं मन्यमानविनत्वेशं नृपोऽस्तवीत् ॥ १० ભાવાર્થ –
સિંહાસન છોડી પ્રભુની તરફ કેટલા એક પગલા ચાલી બધિરત્નને મા નો એવો રાજા પ્રભુને ત્રણવાર નમી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. ૧૦ વિશેષાર્ય--ગમનાથ, જપાન, એ કર્મકારકના રૂપ દર્શાવ્યા છે.
कुगुरून्नतृणं मन्ये न तृणाय कुदैवतान् । न श्वानं मोढराजं च न शुने तद्नटव्रजम् ॥ ११ ॥ नानं नावं टंगालंवा मन्येऽद्याहं दुरागमान् । त्वदागमाय स्वस्त्यस्तु मोहायालं नमोऽस्तु ते ॥१॥