________________
શ્રેણિતિ . ભાવાર્થ–
માતા, પિતા, અને રૂષિના વચનમાં નમ્ર અને દુર્વાક્યમાં કપટ કરનાર એવા એ રાજાની ઉપર , , સ્વત્ની જેમ ધીર લકે કાર્યો કરીને જોડાઈ જતા હતા. ૧૩ વિશેષાર્થ –અહિં શિgઝરિ એ વાકયમાં સ્વરસંધિ દર્શાવેલ છે. આ સ્ટ્ર રવરને પ્રગ પ્રાયેકરી થાય છે. તેમ તે રાજામાં પ્રાયે કરી ધીરલેકે યોજાય છે.
ऋजुकृते शेहकर्तृकारकौटिल्यनृन्मनाः।
वाचेकुरसमाधुर्यमत्रेरयति सज्जनः ॥ १४ ॥ ભાવાર્થ– લેહ કરનાર અને કુટિલતાથી જેનું મન ભરેલું છે એવા પુરૂષ પણ આ સરલ કાર્ય વાલા રાજાની પાસે સજન થઇ વાણીમાં ઈક્ષરસના જેવું માર્ય પ્રેરે છે. ૧૪ વિશેષાર્થ—અહિં દાન , એ પદમાં સ્વર સુધી દર્શાવેલ છે.
પ્રત્ર બિયશાનાં લાંગરી રતુદા
पुण्यसाधनसामग्री मनीषाशालिनां नवेत् ॥ १५ ॥ ભાવાર્થ – અહિં જેને હલીશ ( ખેડુત ) પ્રિય છે અને જેઓ બુદ્ધિથી શાભિત છે, તેવા પુરૂષોને હલ વિગેરે ચાર પદાર્થમાં પણ પુણ્ય સાધનની સામગ્રી થતી હતી. ૧૫ વિશેષાર્થ અહિં જવા, ઢાકા મામાએ સંધિનારૂપ દર્શાવ્યા છે.
गंगोदकोज्वलं शीलमत्रोरीकुरुते जनः।
महहिनिः प्रसिझोऽपि न कारकुटिलाशयः ॥ १६ ॥ ભાવાર્થ
અહિં લોકે ગંગાના જલ જેવું ઊqલ શીલ અંગીકાર કરે છે. માટી સમૃદ્ધિથી પ્રસિદ્ધ છતાં પણ કેઇનું દદય અક્ષર જેવું કટિલ નથી. ૧૬,