________________
૧૭
એ એક પ્રકારની માનસિક તપશ્ચર્યાં છે. પ્રમાદવશતાથી મનુષ્યા સાધારણ અનર્થ દંડ તે હાલતાં ચાલતાં કરે છે. રસ્તે ચાલતાં કેઇ મિત્ર મળે કે તુરત તેની સાથે વાતચીત કરતાં કાઈ સ્ત્રીની સુંદરતાનો પ્રસંગ ઉપાડવા, રાત્રે પાણીનો લોટો કે નળેા સહજ આળસને કારણે ઢાંકવા વિના સૂઈ રહેવુ અને પછી હવારે તેમાં કાઈ ગરોળી કે ઉંદર પડીને મરી ગએલાં જણાય ત્યારે પસ્તાવા કરવા, રસાડામાં ઉલેચ માંધવાની આળસ કરતાં ભાત કે દાળની તપેલીમાં જંતુ પડે તે ચલાવી લેવું અને જ્યારે એવા ખાદ્ય પદાર્થો ઝેરી થાય અને તેનું મારું પરિણામ આવે ત્યારે જ જાગવું, ઈત્યાદિ અનેક રીતે મનુષ્ય અન દંડ આદરે છે. આ વ્રત આદરવાથી મનુષ્ય એવાં નિક પાપોમાંથી દૂર રહેવાની વૃત્તિ કેળવવાને સમ અને છે. (૨૨)
[ હવે નવમા સામાયિક વ્રત વિષે કહેવામાં આવે છે. ] સામાયિવ્રતમ્ । ૨૨ ૫
रागद्वेषकषायतो विषमता या जायते स्वात्मनस्तरीकरणाय साम्यजनकं सामायिकाख्यं व्रतम् । कायोत्सर्गसमाधिशास्त्रमननं स्वाध्यायजापश्रुतीत्यक्त्वा न क्रियतां च कार्यमपरं घण्टामितेऽस्मिन् त्रते ॥ નવમું સામાયિક વ્રત,
ભાવા-માર્થે પ્રવૃત્તિમાં રાગદ્વેષ કે કષાયને લીધે પોતાના આત્માની જે વિષમ પરિણતિ થઈ હેાય તે દૂર કરવાને માટે સમભાવ ઉત્પન્ન કરનાર સામાયિક નામનું વ્રત સ્વીકારવું ોઈએ. અર્થાત્ દરરોજ એક બે કે તેથી વધારે સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈ એ. સામાયિકનો કાળ થાડામાં થોડા એ ઘડીનો હોય છે તે વખત દરમ્યાન કાયાત્સગ કરવા, આધ્યાત્મિક શાસ્ત્રનું મનન કરવું, સ્વાધ્યાય કરવા, માળા ફેરવવી કે શાસ્ત્રશ્રવણ કરવું. તે સિવાય સાંસારિક કાઈ પણ કાર્ય કરવું ન જોઇએ. (૨૩)