________________
જ
ब्रह्मचर्यव्रतपालनमर्यादा । १७ । १८ ॥ नैव क्वापि दृशाऽन्ययोषितमहो पश्येदयोग्येच्छया। दृष्टा चेद्भगिनीयमस्ति जननीत्येवं द्रुतं भाव्यताम् ॥ नो हास्यं सममेतया न च कदाऽप्येकान्तसंभाषणं । न क्रीडा न सहासनं न चलनं कार्य व्रतारोहणे ॥ सेव्यं मादकवस्तु नो रसभृतं भोज्यं न वा नित्यशोदध्यान्मोहकवस्त्रभूषणभरं नो वाङ्गशुश्रूषणम् ॥ कुर्यादिन्द्रियनिग्रहार्थमुचितं पर्वानुसारं तपो । यद्यत् किं बहुनाऽस्य शुद्धि जनकं तत्तद्विधेयं पुनः॥
બ્રહ્મચર્ય વ્રત પાળવાની મર્યાદા ભાવાર્થ-જેને બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તેણે કોઈ પણ સ્થળે અયોગ્ય ઈચ્છાથી પરસ્ત્રી તરફ નજર ન કરવી જોઈએ. કદાચ નજર ગઈ તો “આ મારી માતા છે કે બહેન છે' એમ ભાવના કરવી જોઈએ. વળી પરસ્ત્રી સાથે હાસ્ય-મશ્કરી ન કરવી, એકાંત સંભાષણ ન કરવું, ગમત ક્રીડા ન કરવી, એક આસને તેની સાથે બેસવું નહિ, તેમજ માર્ગમાં તેની સાથે એકલા ચાલવું નહિ, માદક વસ્તુનું સેવન ન કરવું, દરેજ સરસ સરસ ભોજન ન કરવું, મોહક વસ્ત્રો અને મેહક આભૂષણો ધારણ ન કરવાં, શરીરની વિભૂષા ન કરવી, ઇંદ્રિયોના નિગ્રહને માટે પર્વને દિવસે ગ્ય તપ કરવું; વધારે શું કહેવું! જે જે કારણથી શીલવત બરાબર પળે તે તે દરેક અનુકાન કરવું જોઈએ. (૧૭–૧૮)
વિવેચન–એક સ્થળે બ્રહ્મચારીની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મચારી સ વિશેચો જ પુનર્વઘોટ: | અર્થાત–સાંકળથી બાંધેલા