________________
પદ્મ
ભાવરૂપ વ્યુત્ક્રમ તપ.
ભાવા—ભાવબુત્સગ તપ પણ સંસાર કષાય અને કર્મના ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં પ્રથમ ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઇને કષાયને વિલય કરવા, કષાયનેા લય થતાં ચાર ધનધાતિ કમને નાશ થશે અને કના નાશ થયા એટલે સંસારને પણ નાશ થયેા સમજવા; એટલે વ્યુત્સગ તપની સિદ્ધિ થતાં સકળ કાર્યની સિદ્ધિ થઈ સમજવી. (૨૨૩)
વિવેચન—ભાવબુત્સગ તપના ત્રણ પ્રકાર : કષાય જ્યુસ, સંસાર વ્યુત્સગ અને કબુત્સ`. ક્રોધ, માન, માયા અને લાભ, એ ચારે કષાયને ત્યાગે તે કષાયવ્યુત્સ, નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, મનુષ્યગતિમાં કે દેવ ગતિમાં જવાના કારણને! ત્યાગ કરે અર્થાત્ સર્વ પ્રકારના સૌંસારના કારણને નિવારે તે સંસારવ્યુત્સ. આઠ પ્રકારનાં જે કમ જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર, અને અંતરાય એના બંધનાં કારણેાથી નિવૃત્ત થાય તે કર્મબ્યુલ્સ, ભાવબુત્સગ તપપૂર્ણાંક દ્રવ્યત્યુત્સગ તપ થાય ત્યારે જ તે સાઈક થાય છે અને દ્રવ્યથી દેહ ઉપરનું મમત્વ ગયું તથા ભાવથી શુભ કર્મબંધન ઉપરથી પણ મમત્વ ગયું એટલે સકલ કાર્યની સિદ્ધિ જ થઈ લેખાય એમાં શે। સંશય ? જૂના કર્મના બંધને તેડવા અને નવા કર્મીના અંધને અટકાવી ભાવે કરીને કખ ધનાં કારણેાને પણ છેદી નાંખવાં એટલે આત્મ-કલ્યાણ સધાઈ ચૂક્યું સમજવું, કારણકે નવીન સંસાર થતા ત્યાંથી અટકે છે અને આત્મા મુક્તિને જ વરે છે. (૨૨૩)
| એક બાજુએ ધ્યાન અને ખીજી બાજીએ તપશ્ચર્યાં એ બેઉ આત્મકલ્યાણનાં સાધના હેાઈ તે બેઉના ફળની એકતા વિષે ઉપસ ંહાર કરી ગ્રંથકાર ગ્રંથની પૂર્ણાહુતિ કરે છે. ] ધ્યાનતપસો: બહેચમ્ | ૨૨૪ || ध्यानं ध्यानिजनस्य पाकसमये दत्ते शुभं यत्फलं । दद्यादत्र फलं तदेव शमिनः पक्वा तपस्या ध्रुवम् ॥ मध्ये यद्यपि भाति साधनविधौ भेदः कथञ्चित्तयो