________________
૪૮૪ છેદન-ભેદન કરે તો પણ તેના ચિત્તની સ્થિરતા ડગે નહિ, ત્યારે એ, શુલ ધ્યાન થયું કહેવાય. આ બેઉ પંક્તિઓ ઉપરથી ચિત્તની બહિર્મખતાને ત્યાગ કિંવા ઈદ્રિયોની વિષયાતીતતાવડે ગ્રંથકાર શું કહેવા ઇચ્છે છે તે સ્પષ્ટ થાય છે. આવા યાતા કોણ થઈ શકે તે વિષે શ્રી હેમાચાર્ય કહે છે કે-ગુણ્યાને તમાત્રાસ્યધારોSહપસારાજામ્ | અર્થાત–શુકલધ્યાન કરવાને અધિકાર અલ્પ સત્ત્વવાળા જીવોને હોતો નથી. જે પહેલું સંઘેણ એટલે દેહનું વજઋષભનારા સંઘેણુ હોય તે જ તે દેહના છેદન-ભેદના જેવા ઉપસર્ગો તથા પરિષહોને સહી શકે અને પૂર્વના જ્ઞાનના જાણકાર હોય તે જ તેઓ ચિત્ત તથા ઈદ્રિયોને કેવળ વિષયાતીત રાખીને વતી શકે. આવા ઉચ્ચતમ શુકલ ધ્યાનથી રાગદ્વેષનો લય થાય છે અને કવાયો ઉપર વિજય મેળવાય છે, એટલે પરમ વીતરાગ દશાનું સૂચક શુકલ ધ્યાન મોક્ષદાયી થાય છે. આ શુલ ધ્યાનના ચાર ભેદો અથવા પાયા છે. (૨૧૧)
[ શાસ્ત્રમાં શુક્લ ધ્યાનના જે ચાર પાદ અથવા પાયા કહ્યા છે તે (૧) સવિચાર-સવિતર્ક (૨) અવિચાર-અવિતર્ક (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપતિ અને (૪) ઉચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ, એ પ્રમાણે છે. તે હવે અનુક્રમે કરીને કહે છે. પહેલાં પ્રથમ પાદ સવિચાર શુક્લ ધ્યાન નીચેના શ્લોકમાં કહે છે. ]
થાનઘથમપાડા ર૨૨ आद्यौ द्वौ श्रुतयोगयोश्च कुरुतः किञ्चित्समालम्बनं । द्वावन्यौ भवतोऽहंतोऽन्त्यसमये शुद्धौ निरालम्बनौ ॥ स्याद्योगश्रुतसंक्रमो बहुविधो यत्र त्रियोगान्विते । शुक्लं तत्प्रथमं विचारसहितं नानावितर्काश्रितम् ॥
ફાર્થોમસંગમળ રરૂ II उक्तं संक्रमणं त्रिधा जिनवरैः शब्दार्थयोगाश्रयादालोच्यैकवचो वचोऽन्तरगतिःशब्दाभिधः संक्रमः॥