________________
૧
અનિત્ય છે, લક્ષ્મી–શરીરયૌવન ઇત્યાદિમાંનું કશું નિત્ય કે શાશ્વત નથી એવી જે ભાવના કરવી અને તે વડે ચિત્તને પોષવું તે અનિત્ય ભાવના છે. આ જગતમાં જીવને આપ્તજન–સગું, પ્રેમાળ સ્ત્રી કે વત્સલ માતા-પિતા, રાજા કે સમ્રાટ્ કૈાઈ શરણ આપે તેમ નથી, દરેક જીવ અશરણુ છે અનાચ છે, શરણ છે એક માત્ર ધર્માંચરણનું: એ પ્રમાણે જીવની અશરણુતાનુ ચિંતન કરવું તે અશરણ ભાવના છે. જગત્ અનિત્ય છે અને જીવ અશરણુ છે; ધનુ શરણુ ન સ્વીકારતાં તેને જે સંસારમાં પરિભ્રમણ કરવાનું છે તે સંસાર કેવા છે ? ચૌદ રાજલોકના અસંખ્યાત પ્રદેશ છે તેમાંના દરેક પ્રદેશે અનંતાનંત વાર જન્મમરણ કરી જીવે અનંતાં પુદ્ગલપરાવર્તન નીપજાવ્યાં, તાપણુ તેને છેડે આબ્યા નથી. જન્મ–જરા–મરણ–નરકાદિનાં દુઃખા વેચાં, અનેક જીવા સાથે ચિઋચિત્ર સબંધા માંધ્યા, તાપણુ સંસારના છેડે આવ્યા નહિ. એવા આ સંસાર અ-પાર છે, એવું ચિંતન તે ત્રીજી સંસાર ભાવના છે. આ અશાશ્વત જગતમાં અશરણુ એવા હું એક જ છું, મારૂં કાઈ નથી અને કશું નથી, હું અસહાય છું, માત્ર ધર્માં જ મારી સાથે સહાયરૂપે સાથે આવશે, એ પ્રકારની ભાવના તે ચેાથી એકત્વ ભાવના છે. પૂર્વ કહેલા ધર્મ ધ્યાનના ચાર પ્રકારનું આ ચારે ભાવના સારી રીતે પોષણ કરનારી હેાઈ તેની સાથે તે ભાવનાનેા સબંધ શાસ્ત્રામાં સુઘટિત રીતે ચેાજ્યા છે. ધ્યાનમાં ઉત્કૃષ્ટ રૂચિ ઉત્પન્ન થાય ત્યાંસુધી એ ભાવનાએ ભાવવાજોગ છે. (૨૦૬)
[ હવે ચાર પ્રકારનાં ધ્યેયાનાં લક્ષણા નીચેના ત્રણ ક્ષેાકેામાં કહેવામાં આવે છે. ]
चतुर्विधे ध्येये पिण्डस्थलक्षणम् । २०७ ॥ पिण्डस्थं प्रथमं पदस्थमपरं रूपस्थरूपोज्झिते । ध्येयं ध्यानविधौ चतुर्विधमिदं शास्त्रेषु संलक्ष्यते ॥ पार्थिव्यादिकधारणात्मकतया यच्चिन्तनं स्वात्मन । ऐकाग्र्येण तदुच्यते मुनिवरैः पिण्डस्थनामादिमम् ॥