SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ : કે સમુદ્ર અને નદીને સંગમ થતા હોય તે સ્થાન, ગામની અંદરનુ એકાન્ત ઘર, પતનું શિખર, ઝાડ, સમુદ્રતટ, ઈત્યાદિ સ્થળે કે જ્યાં સ્ત્રી, પશુ, નપુંસક, બાળક વગેરેનું આવાગમન ન હેાય તેમ જ કાઇ જાતને કાલાહલ થતા નહેાય તેવા પ્રકારનું શાન્ત સ્થાન સંયમી મુનિએના ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે. (૨૦૨) વિવેચન —ધ્યાન માટેનું સ્થાન એકાન્ત, પવિત્ર અને કાઈ પણ પ્રકારના ઉપદ્રવથી રહિત હાવુ જોઇએ, કારણકે એવા અનુકૂળ સ્થાનની અપ્રાપ્તિથી જે પ્રતિકૂળ સ્થાને ધ્યાન કરવામાં આવે છે તે તેથી ધ્યાનના ભંગ થાય છે. કેટલાક સયાગા ધ્યાનાદિ યાગપ્રક્રિયા માટે પ્રતિકૂળ અને કેટલાક સંયેાગેા અનુકૂળ હાય છે. હૃદયેાગ પ્રદીપિકા'માં કહ્યું છે કે અત્યંત આહાર, પરિશ્રમ, મકવાદ, નિયમને અનાદર, મનુષ્યોને સમાગમ અને ચંચળતા એ છ દાષાથી ચેાગના વિનાશ થાય છે અને ઉત્સાહ, સાહસ, થૈય, તત્ત્વજ્ઞાન, નિશ્ચય તથા જનસમાગમને પરિત્યાગ એ છ નિયમેાથી. યાગની સિદ્ધિ થાય છે. આ ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુસ્થિતિમાં ઉપદ્રવરહિત એકાંત સ્થાનને જ મહિમા દર્શાવવામાં આવેલા છે. ‘ ગારક્ષ શતક ’માં કહ્યું છે કે— वर्जयेद्दर्जन प्रान्तं वह्निस्त्रीपथिसेवनम् । प्रातः स्नानोपवासादिकायक्लेशविधिं तथा ॥ एकान्ते विजने देशे पवित्रे निरुपद्रवे । कंबलाजिनवत्राणामुपर्यासनमभ्यसेत् ॥ અર્થાત્—દુનની સમીપે વાસ, અગ્નિનું સેવન, સ્ત્રીસંગ, તીયાત્રાગમન, પ્રાતઃસ્નાન, ઉપવાસાદિ તથા શરીને ક્લેશ આપનારી ક્રિયા, એ સના યોગાભ્યાસકાળે ત્યાગ કરવા. ઉપદ્રવ વિનાના પવિત્ર ને નિર્જન એવા એકાંત દેશમાં કુંબલ, મૃગચર્મ ને વસ્ત્રની ઉપર અભ્યાસ કરવેશ. ત્યજીને અનુકૂળ આસનને યેાગ પ્રક્રિયાને માટે પ્રતિકૂળ સ્થાન તથા સયેાગે સ્થાન તથા યેાગેાની વિચારણાપૂર્વક આ શ્લોકમાં ધ્યાન માટેનાં અનુકૂળ સ્થાને દર્શાવેલાં છે. ઉદ્યાન અગીચા કે જ્યાં મનુષ્યેાની આવજા ખહુ ને
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy