________________
૪૫ર્ક
निर्जराकरणे बाह्यात्छ्रेष्ठमाभ्यन्तरं तपः ॥ तत्राप्येकातपत्रत्वं ध्यानस्य मुनयो जगुः ॥ અર્થાત્—નિર્જરા કરવામાં ખાદ્ય તપ કરતાં અભ્યંતર તપ શ્રેષ્ઠ છે; તપ ચક્રવર્તી છે. એમ
તેમાં પણ ધ્યાન તપનું એકછત્રપણું છે. તે મુનિએ કહે છે.
ધ્યાન વિના આત્મભાન થતું નથી, અને કેવળ શુભ ધ્યાનથી જ આત્મભાન થતાં સંસાર તરી ગયાના દૃષ્ટાન્તા મળે છે. પૂર્વે ભરત ચક્રવર્તી અને મરૂદેવા માતાનાં દૃષ્ટાંતા આપેલાં છે, તે ઉપરથી જણાશે કે માત્ર શુભ ધ્યાનને જ યાગે તેઓ સિદ્ધિ પામ્યાં હતાં. કાઇ કહેશે કે તેમણે ક્યાં પ્રાણાયામ, આસન, ધારણાદિ ભૂમિકાએ વટાવવાને પદ્ધતિસર તપશ્ચર્યાં કરી હતી ? આવી જ શંકાના જાણે કે જવાખ હોય તેમ ગરૂડપુરાણમાં કહ્યું છે કે—
ચેાગના અત્યંત ઉપકારક
વિલંબ કરનારા ગણાય
आसनस्थान विधयो न योगस्य प्रसाधकाः । विलम्बजननाः सर्वे विस्तरा हि प्रकीर्तिताः ॥ અર્થાત્——આસનના અને સ્થાનના વિધિ નથી; તે સર્વ વિસ્તારા ઉત્તમાધિકારીને ચેાગમાં છે. આ ઉપરથી સમજાશે કે ધીમે ધીમે આગળ વધવાની શક્તિવાળા મુમુક્ષુને માટે પૂર્વે જણાવેલા બધા ક્રમ આવશ્યક હેાવા છતાં પરમ આવશ્યક વસ્તુ તેા ધ્યાન જ છે; કારણકે મુંડકાનમાં કહ્યા પ્રમાણે તતસ્તુ ત પતે નિષ્કં ધ્યાયમાન । અર્થાત્−ધ્યાન કરનારા પુરૂષ જ ચિત્તશુદ્ધિ થયા. પછી પરમાત્મ તત્ત્વના સાક્ષાત્કાર કરે છે. આ પ્રમાણે જૈન તેમ જ જૈનેતર શાસ્ત્રગ્રંથા ધ્યાન ઉપર જ આત્મસાક્ષાત્કારને અને પરિણામે સિદ્ધિપદના આધાર રહેલા ખતાવે છે. ‘ ધ્યાન બિંદુ ’ઉપનિષમાં ધ્યાનની મહત્તા. એટલેસુધી કહેવામાં આવી છે કે—
यदि शैलसमं पापं विस्तीर्ण योजनान् बहुन् । भिद्यते ध्यानयोगेन नान्यो भेदः कथंचन ॥
અર્થાત્—જો પર્વતના જેવાં ઉચાં અને અનેક ચેાજનપર્યંત વિસ્તાર