SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ થાય છે; આટલાં કારણાથી પ્રાણવાયુની ગતિના છેદ કરવા જોઇએ અર્થાત્ નિરોધ કરવા જોઇએ. (૧૯૩) [ પ્રાણની ગતિના છેદ કરવા-નિરાધ કરવા એટલે પ્રાણાયામ : એ પ્રાણા ચામ કેવી રીતે સિદ્ધ કરવા તે વિષે ગ્રંથકાર નીચેના એ શ્લાકમાં કહે છે. ] માળવામ: | રેચ પૂર્ણમા | {૧૭ | ૨૬૯ ॥ प्राणायाम उपाय एक उदितो ध्यानस्य संसिद्धये । श्वासोच्छ्रासगतिच्छिदात्मकतया ख्यातः पुनः स त्रिधा ॥ वायुः कोष्ठगतोऽतिमन्दगतितो निःसार्यते यद्बहिः । सोऽयं रेचकनामको निगदितो भेदस्तदीयोऽग्रिमः ॥ घ्राणाद्द्द्वादशकाङ्गलस्थपवनं त्वाकृष्य यत्पूर्यते । कोष्ठे पूरकनामकः स मुनिभिर्भेदो द्वितीयो मतः ॥ नाभावेव स पूर्यमाणपवनो यत्नेन यद्रुध्यते । सोऽयं कुम्भकनामकः सुविदितो भेदस्तृतीयः पुनः ॥ પ્રાણાયામ : રેચક, પૂરક તથા કુંભક, ભાવા મનને સ્થિર કરવા ધ્યાનની સિદ્ધિ મેળવવા માટે પ્રાણાયામ એક ઉપાય દર્શાવ્યા છે. શ્વાસાચ્છ્વાસની ગતિને નિરોધ કરવા રૂપ પ્રાણાયામના ત્રણ પ્રકાર પ્રસિદ્ધ છે; તેમાં કાઠામાં ગએલ વાયુ અતિમંદ ગતિથી ધીમેધીમે બહાર કાઢવામાં આવે તે રેચક નામને પ્રાણાયામના પહેલા ભેદ શાસ્ત્રકારોએ કહેલ છે. ( ૧૯૪). નાસિકાથી ખાર આંગળ દૂર રહેલ બહારના પવનને ખેંચીને તે કાઠામાં પૂરવામાં આવે તે પૂરક નામે પ્રાણાયામને ખીજો ભેદ જાણવા; કાઠામાં પૂરાએલ પવન યત્નવડે નાભિમાં રોકી રાખવા તે કુંભક નામે પ્રાણાયામના ત્રીજો ભેદ સમજવા. ( ૧૯૫ ).
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy