________________
૪૨૨
दशम परिच्छेद.
तपश्चर्या : स्वाध्याय. [ અત્યંતર તપના છે ભેદમાંના ત્રણ ભેદ પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવચ્ચે ગત પરિચ્છેદમાં કહેવામાં આવ્યા છે. બાકી રહેલા ત્રણ ભેદ સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ગહન અને વિસ્તૃત હોવાથી ત્રણ જૂદા જૂદા પરિચ્છેદોમાં ગ્રંથકારે તેને સમાવેશ કર્યો છે. તેમાં પ્રથમ સ્વાધ્યાય તપને અધિકાર આ દશમા પરિछेमा माघेसो छ.]
स्वाध्यायप्रकाराः। १८६ । १८७ ॥ शास्त्राणां किल वाचनं च मननं तद्वनिदिध्यासनं। स्मृत्यर्थं पठनं रहस्यसहितं तात्पर्यसंशोधनम् ॥ शङ्कायां गुरुसन्निधौ सविनयं पृष्ट्वा तदुच्छेदनं । भाषाज्ञानपुरस्सरं विनयिनां स्वार्थ विना पाठनम् ॥ नैपुण्ये सकलागमेषु जनिते व्याख्यानविस्तारणं । सजिज्ञासुसभासमक्षमुचितं धर्माभिवृद्ध्यै सदा ॥ सत्त्वाकर्षकतत्त्वशास्त्ररचना साहित्यसञ्चारणं । ज्ञातव्याः सकला अपीह यमिभिः स्वाध्यायभेदा इमे॥
युग्मम्॥ સ્વાધ્યાયના પ્રકાર. ભાવાર્થ-તાત્ત્વિક શાસ્ત્રગ્રંથનું વાંચન કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, સ્મરણમાં રહે તેટલા માટે પાઠ કરે, રહસ્ય સહિત ધારણા કરવી, દરેક વાક્યના અર્થ અને તાત્પર્યનું શેધન કરવું, કોઈ સ્થળે શંકા