SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ રહ્યા કરે તેટલા માટે તેણે દની પથારી ઉપરનું શયન પસંદ કર્યું હતું. પ્રતાપ ચેાગી કે ત્યાગી નહાતા છતાં કનિષ્ના માટે તેનું આચરણું તે એક સંયમીને શેશભે તેવું હતું. પરન્તુ તેની પછી થએલા અને મેવાડની સ્વતંત્રતા ગુમાવી બેઠેલા શિક્ષાદિયા રાજાએ દર્ભની પથારી ઉપર સુવાની બાબતને એક શુષ્ક ક્રિયા જ સમજવા લાગ્યા, અને પરિણામ એ આવ્યું કે તેએાના વંશજે છત્ર પલંગ ઉપર મખમલના બિછાનામાં સૂતા, પરન્તુ એ–ચાર મણ ની તળાઈમાં માત્ર દનુ એક તરણું નાંખીને કહેતા કે · અમે પ્રતાપની પેઠે દ` ઉપર સ્વતંત્રતા માટેની ટેકનું પાલન કરીએ છીએ ! ’ સાપ ગયા અને લીસેાટા રહ્યા તે એનું નામ ! ક્યાં પ્રમાદનિવારક દર્ભાશય્યા અને ક્યાં પ્રમાદપેાષક ને! ગધેલા કે જેની અંદર સાદ ખાવાને માટે દનુ એકાદ તરણું નાંખવામાં આવેલુ હાય ! એવા પ્રમાદી શિશેાદિયાને હાથે મેવાડની સ્વતંત્રતાનું રક્ષણ ન થઈ શક્યું હોય તેમાં કાંઇ જ નવાઈ નથી. (૧૬૨) ' સૂઇએ છીએ, અને મેવાડની " [ છેલ્લે પાંચમી પરિષ્ઠાયના—પારિડાવીયા સમિતિ વિષે કહી ગ્રંથકાર સમિતિ પ્રકરણની સમાપ્તિ કરે છે. ] પરિષ્ઠાપન વિધિ: ।૬૬ર त्याज्यं यत्र मलादिकं तदपि वा स्थानं निरीक्ष्यं पुरा । सच्छिद्रं न जनाकुलं न यदि तन्निम्नं न वा नोन्नतम् ॥ नो मार्गो न च देवताधिवसनं नो सूक्ष्मजन्त्वाचितं । कार्यस्तत्र मलादिकस्य मुनिना त्यागः समित्या सदा ॥ પરવવાના વિધિ, ભાવા તથા વિવેચન—ભિક્ષુએએ જ્યાં મળ–મૂત્રાદિ પરવવાનાં હાય તે સ્થાન વિશુદ્ધ હાવુ જોઇએ, અને તેટલા માટે તે સ્થાન પ્રથમ તપાસવું જોઇએ. તે સ્થાન છિદ્રવાળુ એટલે કે કીડી, ઉંદર, વગેરે
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy