________________
૩૫૧
यस्याज्ञानिलयस्य तस्य किमपि ग्राह्यं न भोज्यादिकं । स्थित्वा तत्र यथोचितं न ममता स्वल्पाऽपि कार्या सता ॥ कीदृशं निवासस्थानम् ? । १५५ ॥
धर्मार्थे गृहिणा कृतं बहुजनैः सम्भूय संघेन वा । स्थानं नानुचितं सतां निवसितुं निर्मोहभावेन तत् ॥ दोषस्याsत्र च सम्भवो यदि तदा स्थेयं गुहायां वने । ग्रामे तादृशमेषणीय निलयं स्याद्दुर्लभं प्रायशः ॥
साधूपाश्रये स्त्री साध्वीगमनागमन परिहारः । १५६ ॥
स्थाने यत्र वसन्ति सन्मुनिवरा व्याख्यानकालं विना । साध्वीनां तरुणीजनस्य बहुशो गत्यागती नोचिते ॥ साध्व्यो यत्र वसन्ति तत्र न नरैर्गम्यं विना पर्षदं । सद्भिर्नैव कदाचनापि तरुणैर्गाढं विना कारणम् ॥
સ્થાનની એષણાના વિધિ.
ભાવા—જે મકાનમાં ભિક્ષુને ઉતરવાનું છે તે મકાનના માલેકની રજા વિના એ ક્ષણ તેમાં રહેવું . આત્મનિષ્ઠાવાળા મુમુક્ષુને ઉચિત નથી; માટે પૂરતી રીતે તેની રજા લઇને જ ઉતરવું. જેની રજા લઇને મકાનમાં નિવાસ કર્યાં હેાય તેના ઘરને આહાર કે પાણી કશું ભિન્નુથી લેવાય નહિ. જેટલા વખત ત્યાં રહેવું હાય, તેટલા વખત રહીને પણ તે સ્થાનની મનમાં જરા પણ મમતા બાંધવી નિહ. (૧૫૪)