________________
૩૪૧
मिष्टान्ने हि न मोदते न चमनाकू तुच्छाशने खिद्यते । लब्धालब्धसमानभावनिपुणः साधुः स एवोत्तमः ॥
રસાયક્તિ ન રાખવી.
ભાવા —શ્રીમંતનું ધર હોય, સામાન્ય ઘર હોય કે ગરીખનું ઘર હાય, તેમાં એક સરખા ભાવથી ભિક્ષુએ ભિક્ષા લેવા જવું; સારૂં ખાવાનું મળે ત્યાં જવું અને ખીજે ન જવું એવા ભેદ ન રાખવા; ભિક્ષાભાજન તુચ્છ હેાય કે અતુચ્છ હાય, સરસ હેાય કે નીરસ હાય, પણ જો તે દોષરહિત હાય તા ભિક્ષુએ તેને ઉત્તમ ભેાજન માનવું. ભિક્ષામાં મિષ્ટાન્ન મળે તેા ખુશી ન થાય અને તુચ્છ નીરસ આહાર મળે તે જરા પણ ખેદ ન પામે, કાઈ વખતે ઘેાડુ મળે અને કોઈ વખતે મુદ્દલ ન મળે, તાપણ સમાન ભાવથી વર્તે તે જ ઉત્તમ સાધુ ગણાય. (૧૪૯)
————
વિવેચન—જેની દષ્ટિ સંયમસાધના તરફ છે, તે સંયમસાધના માટે દેહને ટકાવવા માટે જ તેને ખારાક આપે છે અને ખારાકને માટે ભિક્ષાચર્યા કરે છે, તેવા સાધુ જે સરસ આહારમાં રૂચિ અને નીરસ આહારમાં અરૂચિથી ભિક્ષા ગ્રહણ કરે, તેા તે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી શકે નહિ, પરન્તુ તેને સારૂં સારૂં ખાવાની રૂચિ જ થાય, તે ધનવાનને ઘેર જ ભિક્ષા લેવા માટે ખાસ જાય, ત્યાંથી સદેાષ-નિર્દોષને વિચાર કર્યાં વિના ભિક્ષા ગ્રહણ કરે અને પરિણામે પેાતાના સયમને તથા સાધુત્વને ગુમાવે. આ કારણથી ગ્રંથકાર સાધુને કહે છે કે તારે ઉત્તમ, મધ્યમ કે અધમ ગૃહસ્થને ત્યાં જઈને નિર્દોષ આહાર લેવા અને રસાસક્તિ છેડીને તુચ્છ કે અતુચ્છ, સરસ કે નીરસ, જેવા આહાર મળે તેવા લેવામાં હર્ષ–શાક ધારણ કરવાં નહિ. એવું પણ બનવાના સંભવ છે કે કેટલીક વાર ગૃહસ્થા મુનિને ભાવપૂર્વક નેાતરીને, આગ્રહ કરીને, સારે—સારા આહાર વહેરાવે, અન્ય સ્થળે એવા આગ્રહપૂર્વક નિમંત્રણ વડે ઉત્તમ પ્રકારને આહાર મળવાને સંભવ ન હોય, છતાં મુનિએ તે। નિમ ત્રણ કે સારા