________________
દેશ આપ્યા ત્યારે તેણે પતિને દીક્ષા લેવાની પરવાનગી આપતાંની સાથે પાતે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યાં. ભૃગુત્તુ આપ્યુ. કુટુંબ સંજમ લે છે એવું જાણીને ખ઼ુકાર રાજા અને કમળાવતીને પણ સજમનો ભાવ જગ્યા અને તેમણે દીક્ષા લીધી. આ દૃષ્ટાન્તનુ તાત્પય` એ છે કે સબંધી જનોની પરવાનગી વિના દીક્ષા લેવી એ ઉચિત નથી, એટલું જ નહિ પણ સાચા વૈરાગ્ય સમીપે સબંધીએ દીક્ષાની પરવાનગી આપવામાં વાંધા લેતાં પણ નથી, બલ્કે કાઇ મનાવામાં પોતે પણ વૈરાગ્ય પામીને સજમ ધારણ કરવાને ઉત્સુક અને છે. (૧૨૭–૧૨૮)
तृतीय परिच्छेद.
સસારત્યાગ.
वैराग्य निश्चयपूर्विका दीक्षा । १२९ ॥
यावज्जीवमनुत्तमेन मनसा वैराग्यभावं दृढं । निर्वक्ष्यामि पराक्रमेण सततं कस्मिन् प्रसङ्गेऽप्यहम् ॥ इत्येवं सति निश्चये दृढतरे त्यक्त्वा कुटुम्बं गृहं | गन्तव्यं गुरुसन्निधौ मतिमता दीक्षां गृहीतुं पराम् ॥ વૈરાગ્યના નિશ્ચયપૂર્વક દીક્ષા,
ભાવા—જ્યારે ઉમેદવારના એવા નિશ્ચય થાય કે “ ગમે તેવા વિકટ પ્રસંગ આવશે તેપણ જીંદગીપર્યંત ચુડતે ભાવે આત્મવીર્યથી વૈરાગ્યભાવને ખરાખર રીતે હું નિર્વાહ કરી શકીશ, ” ત્યારે દીક્ષાના બુદ્ધિમાન જિજ્ઞાસુએ ગૃહ અને કુટુંબને ત્યાગ કરી પરમ દીક્ષા લેવાને ગુરૂની પાસે જવું. (૧૨૯)
વિવેચન—પૂર્વ વૈરાગ્યનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે અને વૈરાગ્ય કેળવવા માટે માદર્શન કરાવવામાં આવ્યું છે. વૈરાગ્યપૂવ કની