________________
૧૮
शक्तिर्नो यदि तावती प्रथमतः सोत्साहमङ्गीकुरु । पञ्चाणुत्रतकानि धर्मविधिना सम्यक् समीपे गुरोः ॥
વ્રતનું પાલન,
ભાવા—હે મનુષ્ય! જૂદાં જૂદાં ત્રતાનાં લક્ષણેાને શાસ્ત્રજ્ઞાનને પામેલા મુનિ પાસેથી પહેલાં જાણી લે; આનંદ નામના શ્રાવકે બધાં તેને સમજી લઇને જેવી રીતે તે ધારણ કર્યા તેવી રીતે તું પણ એ તે! ગ્રહણ કરી લે; જો એ બધાં વ્રતા ગ્રહણ કરવાની શક્તિ તારામાં ન હૈ!ય, તે! ઉત્સાહપૂર્ણાંક પાંચ લઘુત્રતાનો અંગીકાર ગુરૂની સમીપે સમ્યક્ ધર્માધ વડે કરી લે. (૮)
વિવેચન—જીવનમાં નીતિયુક્ત આચરણે। આચરવાં તે મનુષ્યનું ચારિત્ર્ય કહેવાય છે. ચારિત્ર્યનું બંધારણ સદાચરણથી જ થાય છે, પરન્તુ સદાચરણ માટે સારૂં શું અને મારું શું તેનું જ્ઞાન હાવું જોઇએ અને એ જ્ઞાનપૂર્વક સારાં આચરાને ગ્રહણ કરી ખાટાં આચરણને ત્યાગ કહે જોઇએ. આ વિધિને જૈને સમ્યક્ ચારિત્ર્યનું ગ્રહણ કહે છે. એ સદાચરણ અથવા સમ્યક્ ચારિત્ર્ય માટે આદરવાયાગ્ય શું અને ત્યજવાયેગ્ય શું ? યાજ્ઞવલ્કયસ્મૃતિના આચાર નામના અધ્યાયમાં કહ્યું છે કે—
अहिंसा सत्यमस्तेयं शौचमिद्रियनिग्रहः । दानं दया दमः क्षान्तिः सर्वेषां धर्मसाधनम् ॥
અર્થાત્—અહિંસા, સત્ય, અસ્તેય—ચારી ન કરવી તે, પવિત્રતા, ઇંદ્રિયનિગ્રહ, પરાપકાર, દયા, મનનું દમન તથા ક્ષમા એ નવ વાનાં સ કાઈ ને ધર્માંનાં સાધન છે. એ જ પ્રમાણે જૈન ધર્મમાં ખાર ત્રતા જણાવેલાં છે અને એ ખાર વ્રતેને ધારણ કરવાથી મનુષ્ય સદાચરણી ખની શકે છે. પરન્તુ આ ધર્મનાં સાધન કિવા વ્રતને ધારણ કરતાં પહેલાં ગ્રંથકાર એક મહત્ત્વની શરત કરવા માંગે છે. · હું હિંસા નહિ કરૂં ’કિંવા‘હું સત્ય એલીશ' એવી પ્રતિજ્ઞા કરવી કિંવા વ્રત આદરવું એ જેટલું સહેલું છે તેટલું કઠીન તેનું પરિપાલન છે. હિંસા
અનેક પ્રકારની છે અને અનેક